પંચ રત્ન દાલ (Panchratna Dal Recipe In Gujarati)

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીચણા દાળ
  2. 2 ચમચીઅડદ દાળ
  3. 2 ચમચીમગની દાળ
  4. 2 ચમચીમસુરની દાળ
  5. 2 ચમચીતુવેર દાળ
  6. 2 નંગટામેટા
  7. 2 નંગડુંગળી
  8. 1 ચમચીઆદૂમરચાનીપેસટ
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીલસણની પેસ્ટ
  11. 1 ચમચીતેલ ને ઘી
  12. 1/2 ચમચી રાઈ
  13. 1/2 ચમચી જીરૂ
  14. 2 નંગલાલ મરચા
  15. 1/2 ચમચી હળદર
  16. 1 ચમચીધાણાજીરૂ
  17. ચપટીહિંગ
  18. 1 ચમચીકસૂરીમેથી
  19. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ ને અલગ અલગ અડધો કલાક પલાળી ને રાખવી પછી કૂકરમા પાણી મુકી પેલા તુવેરદાર ગરમ થાય એટલે ચણાદાર નાંખી થોડીવાર પછી મગની મૈસૂરની અડદની નાંખી તેમાં મીઠું ને હળદર નાખી કુકર બંધ કરી ચાર સીટી થાય એટલે બફાયજાય પછી

  2. 2

    એક વાસણમાં બે ચમચી ધી ને બે ચમચી તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ જીરૂ લીમડીનાપાન ને હિંગ નાખી ડુંગળી સાંતળવી પછી ટામેટાં નાખવા ને હલાવવું પછી એક વાટકા મા લાલ મરચુ હળદર ધાણાજીરૂ નેપાણીનાખી મિકસ કરવુ પછી આદૂ મરચાની પેસ્ટ નાંખી મિકસ મસાલો નાંખી હલાવવું પછી બધી દાલનાખી જરૂર પડેતો થોડું પાણી નાખવું દાલ ઘટ્ટ થાય ને મિકસ થઈ જાય એટલે લીંબુનો રસ નાખવો ને ઉપર કસ્તુરી મેથી નાંખી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
મારી ઈ બુકની રેસિપી પંચ રત્ન દાલ

Similar Recipes