કુકુમ્બર કબાબ(cucumber kabab in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા સુરણ ને સાફ કરી ધોઈ લો પછી તેના પીસકરી સાઇટ પર રાખો ત્યારબાદ કોબીને બારીક સમારી લો હવે તેને વરાળે બાફી લો હવે રાજમાને કુકરમાં ખાંડ મીઠું નાખીને બાફી લો
- 2
ત્યારબાદ તેને ઠંડુ થવા દો પછી રાજમાને મેસ કરી તેમાં બાફેલા કોબી સુરણ મિક્સ કરી તેમાં મીઠું મરચું આદુ મરચાની પેસ્ટ કોથમીર હળદર ખાંડ લીંબુ ગરમ મસાલો બધું નાખીને
- 3
પછી તેમાં તપકીર નાખીને સરસ મિક્સ કરો ત્યારબાદ તેમાંથી કબાબ બનાવો હવે એક બાઉલમાં મેંદો લઈ તેમાં પાણી નાખીને ખીરું તૈયાર કરો હવે તેમાં કબાબ બોડીને વર્મી સેવમાં રગદોળો ડી તેલમાં તળી લો
- 4
હવે એક બાઉલમાં કોબી નાખીને તેની ઉપર કબાબ મૂકી તેની ઉપર લીલી ચટણી ખજૂર આંબલીની ચટણી નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોબીજ કબાબ
અહીં મેં કોબીના કબાબ બનાવ્યા છે જે સ્વાદ ના ખૂબ જ સારા લાગે છે અને ઝડપથી બની પણ જાય છે#post 14 Devi Amlani -
ફરાળી કબાબ(farali kabab recipe in Gujarati)
#વિકમીલ3#માઇઇબુક post-14રાજગરાના લોટમાં થી બનતા આ કબાબ ફરાળ માટે એક સારો ઓપ્શન છે. નાના-મોટા સૌને ભાવે એવા આ spicy કબાબ ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે. કબાબમાં આવતો peanut નો crunchy ટેસ્ટ કબાબમાં અનેરો test આપે છે. Nirali Dudhat -
-
-
-
આલૂ પૌવા કબાબ(alu pauva kabab in Gujarati)
#વિકમીલ૩પૌવા અને બટાકા ની આ ટીક્કી ખૂબજ સરસ લાગે છે અને ઝડપ થી પણ બની જાય છે અને આ મિશ્રણમાં થોડો સેઝવાન સોસ ઉમેરો તો વધારે ચટપટી અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
રાજમા કબાબ તીખી ગ્રેવી સાથે (rajma kabab curry)
પંજાબી શાકના નવીનતા લાવવી હોય તો રોજ નવા-નવા ટ્રાય કર્યા કરો છો તો મને આપ રાજમાને ટ્વિસ્ટ આપુ તમે કબાબ એના બનાવ્યા અને એને આપણે શાહિ ગ્રેવીમાં બનાવીએ એકદમ તીખી રેસીપી વરસાદની સિઝનમાં પરોઠા સાથે ખાવાની મજા જ અલગ છે#પોસ્ટ૪૪#જુલાઈ#વીકમીલ૩#ફ્રાય#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1 Khushboo Vora -
-
-
-
-
હરાભરા કબાબ (Harabhara Kabab recipe in Gujarati)
વરસાદની સીઝન ચાલે છે અને આપણને રેસ્ટોરન્ટનું ખાવાનું મન થઈ જાય છે તો ચાલો આજે આપણે ઘરે જ બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક સ્ટાટર રેસીપી છે.#હરભરા કબાબ#માઇઇબુક#સૂપરસેફ3 Nayana Pandya -
મિક્સ વેજ. કબાબ (Mix veg. Kabab recipe in gujarati)
#વિકમીલ3#ફ્રાઈડ#પોસ્ટ 4#માઇઇબુક#પોસ્ટ 16 Payal Mehta -
-
-
-
રીંગણ ના ઘુઘરા (Ringan na ghughara in Gujarati recipe)
#વીકમીલ૩#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ ૨૨ REKHA KAKKAD -
મિક્સ કઠોળ સેવ રોલ
ચોમાસામાં શાકભાજી ન મળે તેથી કઠોળ ખાતા હોય છે તો વધેલા કઠોળને મિક્સ કરી સેવ રોલ બનાવી શકાય છે.#LO Rajni Sanghavi -
બનાના કુકુમ્બર રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ સ્પેશિયલશીતળા સાતમને દિવસે સૌ કોઈ ના ઘરે બનતું એવુ ઝટપટ બની જતું કેળા અને કાકડીનું રાઇતું. Shilpa Kikani 1 -
-
કુકુમ્બર કરી(cucumber curry recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૯#સુપરશેફ1#goldenapron3#week25 Tasty Food With Bhavisha -
-
-
-
રાજમા મસાલા(Rajma Masala Recipe in Gujarati)
#GA4#Week12મેં અહીંયા રાજમા મસાલા પંજાબી સ્ટાઈલમાં બનાવ્યા છે જે આપણે ચાવલ સાથે અથવા પરાઠા કે રોટી સાથે પણ ખાઈ શકીએ છીએ તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
હરાભરા કબાબ વિથ ચટની(Harabhara kabab with chatni in Gujarati)
#GA4 #week2સ્પિનેચ ની એકદમ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Avani Suba -
-
બોટલ ગાર્ડ કબાબ(bottle gourd Kabab recipe in gujarati)
#માઇઇબુક#Post22#વિકમીલ3#fried#goldenapron3#week24#gourd Mitu Makwana (Falguni)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12949940
ટિપ્પણીઓ (2)