રીંગણ ના ઘુઘરા (Ringan na ghughara in Gujarati recipe)

REKHA KAKKAD @Rekhacooklove
રીંગણ ના ઘુઘરા (Ringan na ghughara in Gujarati recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે પાણીમાં રીંગણ સમારવા. હવે એક કડાઈમાં એક ચમચી તેલ લેવું.
- 2
હવે તેમાં રાઈ જીરુ હિંગ તલ વરીયારી નો વઘાર કરવો.
- 3
હવે તેમાં રીંગણ ઉમેરી તેમાં બધા મસાલા કરો.
- 4
હવે તેમને બેસન ઉમેરી બે મિનિટ માટે હાલાવી હવે ગેસ બંધ કરો.
- 5
હવે લોટ માં નમક અને તેલ ઉમેરી કણક બાંધવી.
- 6
તેલ ગરમ કરવા માટે મૂકો.હવે લુવા બનાવો.હવે પૂરી વણવી.
- 7
હવે પૂરી માં રીંગણ નું પુરણ ભરી અને હાથે થી કીનારી વાળવી.ઘુઘરા પેક કરવા.હવે ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન તળી લેવા. તૈયાર છે રીંગણ ના ઘુઘરા.લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરી શકાય.મે સોસ સાથે સર્વ કર્યા છે.રેડી ટુ સવૅ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દુધી અને મેથીના મુઠીયા (dudhi aane methi na muthiya in Gujarati recipe)
#વીકમીલ૩#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ ૨૪ REKHA KAKKAD -
-
-
-
-
-
-
રીંગણ ના રવૈયા(rigan ના raviya recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ16 Vandana Darji -
-
-
-
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૨# વિકમીલ Twinkal Kalpesh Kabrawala -
-
પાત્રા(patra recipe in Gujarati)
# વરસાદના વાતાવરણ માં ગરમ 🔥 પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે.#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 8 Nayna prajapati (guddu) -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 Week-8 આજે મે ખૂબ સરળ રીતે, મસાલા થી ભરપુર, ચટપટુ ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. આ શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
(કંતોલા ના ફૂલ)(kantalo na full nu saak in Gujarati)
#weekmill#માઇઇબુક#પોસ્ટ ૨૪#સુપર શેફ્ ૧# પોસ્ટ ૨# શાક & કરીસ Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
રીંગણ ના પલેતા (Ringan na paleta recipe in Gujarati)
રીંગણના પલેતા ભરતા ના મોટા રીંગણ માંથી બનાવવામાં આવતા સૂકા શાકનો પ્રકાર છે. ખૂબ જ ઓછી સામગ્રીમાંથી આ શાક ઝડપથી બની જાય છે. રીંગણના પલેતા રોટલી, દાળ અને ભાત સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MBR6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા વાળા રીંગણ (Masala Vala Ringan Recipe In Gujarati)
#GA4#Week9Eggplantશિયાળા માં રીંગણ સારા મળે છે .રીંગણ માંથી ઘણા પ્રકાર ના શાક જેમકે ભરેલા રીંગણ ,ગ્રેવી માં રીંગણ નું શાક બનાવવા માં આવે છે .રીંગણ નો ઓળો પણ બનાવવા માં આવે છે .મેં સિંધી ટ્રેડિશનલ સ્ટાઇલ થી મસાલા વાળા રીંગણ બનાવ્યા છે .તેને રોટલી ની સાથે કે ભાત ની સાથે ખાવા માં આવે છે . Rekha Ramchandani -
સ્પાઈસી સ્ટીમ રવા પેટીસ (spicy steam rava patties recipe in Gujarati)
#વીકમીલ૧#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ ૮મિત્રો બટાકા ની તળેલી પેટીસ તો બધા જ ખાતા હશે. પણ મેં આજે હેલ્દી એન્ડ સ્પાઈસી રવા ની સ્ટીમ પેટીસ બનાવી છે.તો મિત્રો ચાખી તો નહીં શકો પણ જોઈ ને કહેજો કે કેવી બની છે. REKHA KAKKAD -
અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)
#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે. Parul Patel -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
રીંગણ ના રવૈયા (Ringan na ravaiya recipe in Gujarati)
રીંગણ ના રવૈયા અથવા ભરેલા રીંગણ ગુજરાતી લોકોનું પ્રિય શાક છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને ફીલિંગ બનાવવામાં આવે છે જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણ ની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. જો નાના બટાકા ના મળે તો મોટા બટાકા ના ટુકડા પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણ ના રવૈયા ને ખીચડી અને કઢી સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#CB8#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13067122
ટિપ્પણીઓ (8)