ક્રિસ્પી પુરી

ક્રિસ્પી પુરી
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાં લોટ લો પછી તેમાં મીઠું અને mix herbs ઉમેરો ત્યાર બાદ તેમાં જરૂર પૂરતું પાણી અને તેલ ઉમેરી લોટ બાંધી લો
- 2
ત્યારબાદ લોટમાંથી લૂઓ બનાવી ત્યારબાદ લોટમાંથી થોડુ ગોળો કરી નો ઉપયોગ કરી અને લુવો કરી નાનું લુવો લોટ માંથી પુરી બનાવી લો હવે આપણે સાથે બટેટાનું શાક બનાવીશું બે બટાટા લઈ તેને સરખી રીતે ધોઈ લો તેની છાલ ઉતારી તેના કટકા કરી લો
- 3
ત્યારબાદ કૂકરમાં ત્રણ ચમચા તેલ મૂકી રાઈ જીરું હિંગ તમાલપત્ર અને લાલ મરચું અને હિંગ નાખવી
- 4
ત્યારબાદ શાકનો મસાલો ઉમેરી અને ઉપરથી પાણી એડ કરો ત્યારબાદ તેમાં બધો મસાલો એડ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરો અને કુકરમાં ચારથી પાંચ થી લઇ લો
- 5
અને આ રીતે બધી પૂરી તેલમાં તળી લો અને તૈયાર કરી લો તળતી વખતે તેમાં ચપ્પુથી કાપા પાડી લેવા કે જેથી પૂરી ફૂલે નહીં
- 6
પછી તેને સર્વિંગ પ્લેટમાં લઇ તેની ટામેટા અને લાલ મરચા ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લોકડાઉન લંચ
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. ધીમે ધીમે શાકભાજી પણ ખૂટતા થયા છે. ઘરમાં ને ઘરમાં હોય એટલે ભૂખ પણ વધારે લાગે પાંચ બનાવ્યું છે મસાલા પુરી અને બટેટાનું રસાવાળુ શાક સાથે ટામેટા અને લાલ મરચા ની ચટણી સાથે સર્વ કર્યું છે Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
-
પીઝા પુરી
#ડીનરફ્રેન્ડ્સ, મેં અહીં પાણી પુરી ની પુરી ઘરે જ બનાવી અલગ સ્ટફીગ સાથે સર્વ કરી છે જેની રેસીપી નીચે મુજબ છે. પુરી બનાવવા ની રીત મેં આગળ પોસ્ટ કરેલ છે જે અહીં ફોલો કરેલ છે. asharamparia -
ખીર પુરી
#મોમ#સમર#goldenapron3#week16#kheer#રોટીસ આજે વિશ્વ પરિવાર દિવસ છે. તો થયું કેમ આજે કંઈક આવી ડીશ બનાવું. જેમાં પરિવારના બધા સભ્યો સાથે મળી અને જમી શકે. તો આજે છે પુરી, બટેટાનું શાક, અને ખીર. ખરેખર ખૂબ આનંદ થયો સાથે જમવા બેસી ને. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
ક્રિસ્પી ચાટ
#MC#ડિનર#એપ્રિલ અત્યારે lockdown નો સમય છે તો ઘરના સભ્ય બધા ઘરમાં હોય છે માટે ભૂખ પણ ખૂબ વધારે લાગે છે તો આજે મેં પુરી માં ઘઉંના લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ જુવારનો લોટ અને રાગી નો લોટ એમ પાંચ લોટ ભેગા કરી અને સાથે કોથમીર અને મેથીની ભાજી ઉમેરી અને પૂરી તૈયાર કરે છે અને ચાટ માં બાફેલા મગ બટેટા ડુંગળી અને સુકા મસાલા ઉમેરી મસાલો તૈયાર કર્યો છે તો ચાલો જોઈએ તેની રેસિપીD Trivedi
-
મલ્ટી ગ્રીન થેપલા અને પાવભાજી (ગ્રેવી વાળી)
#કાંદાલસણ વગર ની રેસીપી#એપ્રિલ lockdown થયા તેને ઘણા દિવસ થયા. તો ઘરમાં જે હોય તેનાથી બધાને ચલાવી લેવું પડે છે. તો આજે મારા હાથમાં ઘઉં નો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ અને રાગી નો લોટ તથા મેથીની ભાજી હાથમાં આવી ગઈ તો તેના મે થેપલા બનાવ્યા અને સબ્જીમાં કોબી, દૂધી અને બટેટુ તો એની મેં પાવભાજી કરી. સાથે આજે ઘરમાં બ્રેડ પણ આવી હતી. તો થયું કે ચાલો આજે પાવભાજી કરી લઈ. તો ચાલો જાણીએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
ન્યુટ્રી લોકડાઉન લંચ(રાગી નો લોટ & ઘઉંનો લોટ)
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. હવે તો શાકભાજી અને બીજી ઘણી આઈટમ્સ ખૂટવા લાગી છે. એટલે ઘરમાં જે હોય તેનાથી ચલાવી લેવું પડે છે. પછી ભલેને થાળીમાં ભાખરી અને દૂધ હોય, ભાખરી અને અથાણું હોય કે રોટલો અને અથાણું હોય તોપણ ગુજરાતીઓને કયાય તકલીફ પડતી નથી. એને તો બધુ ચાલે, ગમશે અને ફાવશે, અને ભાવશે. એટલે જ ગુજરાતી ઓમાં વડદાદાઓ ખાદ્ય સામગ્રીનો બારેમાસ સંગ્રહ કરી રાખતા કે આવી કોઈ અણધારી આફત કે વરસાદ હોય ત્યારે તકલીફ ના પડે,...... Khyati Joshi Trivedi -
રાજગરાની ક્રિસ્પી પુરી
#લોકડાઉનઆજે મેં રામનવમીના દિવસે ફરાળમાં સુકી ભાજી, વેફર, રાજગરાનો શીરો, મસાલાવાળા સીંગદાણા, શક્કરિયાની ખીર ,રાજગરાની પુરી બનાવી છે .પણ આમાંથી હું રાજગરાની પુરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું. જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. મારા ફેમિલીને રાજગરાની પુરી ક્રિસ્પી ભાવે છે જેથી મેં એકદમ ક્રિસ્પી બનાવી છે તેને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
વરીયાળી નુ સરબત
#કાંદાલસણ#એપ્રિલ લોકડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો બાર તો બધું ખાવાનું બંધ છે. lockdown ને લીધે બાર વસ્તુઓ પર lockdown ની અસર છે. તો આ લોકડાઉનની અસરને લીધેવરિયાળીનું સરબત બનાવીયુ છે. Khyati Joshi Trivedi -
-
ક્રિસ્પી રાજગરા પુરી
#HMઆ પુરી ફરાળ માં ખાય શકાય છે . આ પુરી લાંબા સમય સુધી સ્ટોર કરી સૂકા નાસ્તા તરીકે પણ બનાવી શકાય .આ પુરી ચા સાથે ,લિલી ચટની સાથે અને રાઈતા સાથે સારી લાગે છે. Purti Kamani -
ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું
#goldenapron3#week11#કાંદાલસણ#એપ્રિલપોટેટો,જીરા,આટા Helly Vithalani -
સેઝવાન બેક ટોમેટો
આ રેસિપી મારું પોતાનું ઇનોવેશન છે. બહુ ટેસ્ટી લાગે છે. ટ્રાય કરી જણાવજો કેવી લાગી. Ankita Mehta -
મીની પુરી
#વીકમીલ1#spaicy# આપણે બધા ગુજરાતીઓ નાસ્તા માટે ઘણી બધી જાતની પુરી બનાવતા હોઈએ છીએ. તો આજે મેં પણ એક મિનિ પૂરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)
#GA4#Week17પીઝા બેઝ (without yeast) અને વેજ ચીઝ તવા પીઝાપીઝાના રોટલા (base) without yeast બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મનપસંદ હોય છે. હું આ રેસિપી એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી અને મને ખૂબ જ પસંદ આવી હતી ત્યારથી અમે ઘરમાં જ પીઝા બેઝ બનાવીને પીઝાનો આનંદ માણીએ છે. Palak Talati -
પીઝા પુરી
આ પીઝા પુરી ની રેસીપી ખૂબ જ સરળ છે..આને ચા સાથે ખાઈ શકાય અને બાળકો ને લન્ચ બોક્સ માં પણ આપી શકાય છે..આ રેસીપી માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે.. Shruti Harshvardhan Patel -
ગુજરાતી ભાળું(Gujarati Bhanu recipe in Gujarati)
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી આપણા ગુજરાતમાં ખાટા મગ અને ભાખરી સાથે શાક ના કરિયું હોય તો પણ ચાલે. અને હા આમ પણ lockdown થયું તેને ઘણા મહિના થયા તેની અસર હવે આપણને લાગે છે. તો ચાલો જણાવી દઉ આજનું સ્પાઇસિ મેનુ.... Khyati Joshi Trivedi -
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ખીર પુરી
#જોડીમાતાજી ના પ્રસાદ રુપે પણ આ વાનગી બનાવવા મા આવે છે... અને ખીર પુરી ની જોડી સૌ માટે જાણીતી છે. ખીર ઠંડી અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. મે ખીર માં કેશર નથી ઉમેર્યું તમે ઉમેરી શકો છો. Hiral Pandya Shukla -
-
પીઝા પુરી
#GujaratiSwad#RKS#પીઝા પુરી#સ્વપ્નલ શેઠ#૨૨/૦૩/૧૯મેંદા વગર પીઝા જેવો જ ટેસ્ટ અને બાળકો નાં નાસ્તા માટે હેલ્ધી અને ટેસ્ટી પીઝા પુરી. Swapnal Sheth -
-
-
🌹 ચટાકેદાર પાણી પુરી મસાલા🌹
#જોડી#કોમ્બો#જૂનસ્ટાર#goldenapron🌹પાણી પુરી સૌને ખુબજ પ્રિય હોય જે બાફેલા ચણા અને બાફેલા બટાકા રહેલ આયર્ન, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નેશિયમ હાડકા મજબૂત બનાવે છે. બટેટા પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ પણ સમાવેલ છે. જેથી બારેમાસ પાણી પુરી ખાવાય છે તેથી જ તો આજે હું આવી એક ચટાકેદાર પાણી પુરી મસાલા ની યુનિક અને મજેદાર રેસિપી શેર કરવા જઈ રહી છું.🌹 Dhara Kiran Joshi -
પુરી ભાજી
પુરી ભાજી એવો નાસ્તો છે જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે પુરી ભાજી છોકરાઓને પણ ભાવે અને વડીલો ને પણ ભાવે એવો નાસ્તો છે ઘરમાં આરામ થી બની જાય છે Pragna Shoumil Shah -
-
-
પાણી પુરી
#બર્થડેઘરમાં કોઈ નાના બાળક ની બર્થડે હોય અને એમના સ્કૂલ ના મિત્રો સાથે ઉજવણી કરવાની હોય એટલે પહેલુ નામ તો પાણી પુરી નું જ આવે.મમ્મી મારા બધા મિત્રો ને તમારા હાથ ની પાણી પુરી ખૂબ જ ભાવે છે એટલે મારી બર્થડે પાર્ટી માં પાણી પુરી તો બનાવજો..તો આજે બર્થડે થીમ ને ધ્યાન માં રાખી ને મેં પાણી પુરી બનાવી છે ્ Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)
#લોકડાઉન