રાંધવાની સૂચનાઓ
- 1
પ્રમાણસર મગ લઈ પાણીથી બેથી ત્રણ વખત જોઈ લો.... પછી તેને કુકરમાં છ city લઈ લો,,, પછી એક તપેલીમાં વઘાર તૈયાર કરેલો... પછી તેમાં છાશ ઉમેરો.....
- 2
છાશ, ઉકળવા લાગે પછી તેમાં મસાલા ઉમેરો.... ઉકળતા વઘારેલા મગ....
- 3
પછી તેમાં ચપટી મેગી મસાલા પાઉડર ઉમેરો. પછી ચણાનો લોટ 1 ચમચી લઇ તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો. એ મગ માં ઉમેરી દો. પછી બધું સરખું મિક્સ કરી લો.
- 4
પછી બધું સર્વિંગ પ્લેટમાં લઈ લો.અને ગરમ ગરમ સર્વ કરો...
- 5
આ રીતે તમારા પરિવારના સભ્યોને શુદ્ધ અને સાત્વિક ભોજનની મોજ માણો,....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુજરાતી જમણ
#લોકડાઉન#એપ્રિલ આજે જમણમાં રોટલી, પલાળીને વઘારેલા મગ, ગોળ ઘી અને લીંબુ નું અથાણું સાથે સલાડમાં ગાજર, ડુંગળી અને ટમેટા તો ચાલો તે ની મોજ માણીએ. Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#લંચ# લોકડાઉન ગુજરાતીઓ જમવા માં ખૂબ નવીન નવીન અને ચટાકેદાર વાનગીનો ઉપયોગ કરતા હોય છે ક્યારેક શાક કઠોળ કે ક્યારેક દાળ ઢોકળી તો આમ પણ કઠોળ છે એમાં કેલ્શિયમ નો પ્રમાણ વધારે હોય છે જે શરીરના હાડકા માટે ખૂબ સારું એવું હોય છે કઠોળ છે બધા માટે ખૂબ સારા છે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીનાને.આજે આપણે કઠોળમાં મગ કર્યા છે તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
# લંચ....... ગુજરાતીઓ ને જમણમાં દરરોજ અલગ થતું હોય છે તો આજે મેં રોટલી વટાણા બટેટાનું શાક મગની છુટ્ટી દાળ અને ટમેટા નું સલાડ ખુબ સરસ લાગે છે અને જમવાની પણ મજા આવે છે Khyati Joshi Trivedi -
-
કાશ્મીરી દમ આલુ અને પરાઠા (Kashmiri Dum Alu and paratha Recipe I
#આલુ#વિકમીલ૧#તીખી/સ્પાઈસી Khyati Joshi Trivedi -
-
-
ગુજરાતી ભાળું(Gujarati Bhanu recipe in Gujarati)
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી આપણા ગુજરાતમાં ખાટા મગ અને ભાખરી સાથે શાક ના કરિયું હોય તો પણ ચાલે. અને હા આમ પણ lockdown થયું તેને ઘણા મહિના થયા તેની અસર હવે આપણને લાગે છે. તો ચાલો જણાવી દઉ આજનું સ્પાઇસિ મેનુ.... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
ખાટા મગ(khata moong recipe in gujarati)
#ઈસ્ટ#ગુજરાત આપણે સૌ જાણીએ છીએ કે કઠોળમાં ખૂબ સારા પ્રમાણમાં પોષક તત્વો હોય છે.. જે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધીના ને ખૂબ ઉપયોગી અને જરૂરી હોય છે.... તેવી જ રીતે આપણે નાના બાળકને અન્ન ઘોટડા કરાવી એ ત્યારે પણ આપણે બાફેલા મગનું પાણી આપીએ છીએ.. આમ મગ કે અન્ય કઠોળ પણ આપણા શરીર માટે ખૂબ અગત્યનું કામ કરે છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
લેફ્ટ ઓવર વઘારેલી ઈડલી
#ચોખા/ભાત#મોમ આ વઘેલી ઈડલીને સવારે કટકા કરી અને તેને વધારવામાં આવે છે. જે અમે લંચબોક્સમાં પણ લઈ શકે છે. અને સવારે ઘરેથી નાસ્તા માં પણ કરતા હોય છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12798045
ટિપ્પણીઓ (3)