મેથી થેપલા (Fenugreek Thepla Recipe In Gujarati)

Komal Khatwani @komal_1313
મેથી થેપલા (Fenugreek Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બંને લોટ લો.બધી સામગ્રી ઉમેરો.બધી સામગ્રી બરાબર મિક્સ કરી થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો.10 મિનિટ ઢાંકી રાખો.નાના લુઆ કરી થેપલા વણીને શેકી લો.આ રીતે બધાં થેપલા બનાવી લો.
- 2
તૈયાર છે સ્વાદિષ્ટ મેથીના થેપલા.દહીઁ અને અથાણા સાથે સર્વ કરો.પાપડ,કેચપ અને ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકાય
- 3
મે દહીઁ અને લીંબુના અથાણા સાથે સર્વ કર્યા છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12930381












ટિપ્પણીઓ (18)