કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
#પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
#પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

#પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#માઇઇબુક
#પોસ્ટ18
#વિક્મીલ1
#ડિનર

#માઇઇબુક
#પોસ્ટ18
#વિક્મીલ1
#ડિનર

વધુ વાંચો

#પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#માઇઇબુક
#પોસ્ટ18
#વિક્મીલ1
#ડિનર

#માઇઇબુક
#પોસ્ટ18
#વિક્મીલ1
#ડિનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
2વ્યક્તિ
  1. 1બાઉલ ફૂદીનો
  2. 1બાઉલ કોથમીર
  3. કટકો આદુ
  4. 1 ચમચીસંચર
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1/4 ચમચી જીરું
  7. 7-8લીલા મરચા
  8. 1 નંગલીંબુ
  9. જરૂર પડે તોજ મીઠું
  10. સ્ટફિંગ માટે
  11. 6 નંગબાફેલા બટેકા
  12. 2 નંગબારીક સમારેલ ડુંગળી
  13. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 4-5ફોદીના પાન
  16. મીઠું જરૂર મુજબ
  17. 3 ચમચીતેલ
  18. પરાઠા નો લોટ બાંધવા
  19. 1બાઉલ ધઉં નો લોટ
  20. 3 ચમચીમોણ માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌથી પહેલા ફૂદીનો કોથમીર આદુ મરચા જીરું ચાટ મસાલો ને મિક્સર માં તેની પેસ્ટ બનાવી લીંબુ નો રસ નાખવો જરૂર પડે તોજ 2થી 3ચમચી પાણી નાખવું

    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ધઉં નોલોટ લેવો તેમાં મોણ નાખી ને જે પેસ્ટ બનાવી તે નાખી લોટ બાંધવો જરૂર પડે તોજ પાણી નાખવું

    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પેન માં તેલ મુકો પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ ને ફોદીના પાન ઉમેરો ને સાંતળો તે સંતળાય જાય એટલે બટેકા નો માવો ઉમેરો

    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં ગરમ મસાલો ને મીઠું નાખી મિક્સ કરો પછી તેની પર કોથમીર ભભરાવો

    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પરાઠા ના લુવા પાડી તેને વણો ને તેમાં બટેકા નું સ્ટફિંગ ભરી ને વણો પછી તેને તેલ માં સેકવા

    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેને સર્વ કરવા પાણી પૂરી ખાતા હોય એવોજ ટેસ્ટ આવે છે

    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    #પાણીપુરી પરાઠા (panipuri paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Marthak Jolly
Marthak Jolly @123jolly
પર June 21, 2020 16:11
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Nisha
Nisha @nisha_sangani
June 21, 2020 17:48
Mst 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
  2. લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
  3. ટોસ્ટર સેન્ડવીચ (Toster sandwich recipe in gujarati)
  4. લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut  surati petish Recipe in Gujarati)
  5. ઈન્સ્ટન્ટ રસમલાઈ (Instant Rasmalai Recipe in Gujarati)
  1. શકકરપારા (sakkrpara recipe in Gujarati)
  2. કલોંજી નમક્પારા(kalonji નમકપરા in Gujarati)
  3. ખાંડવી(khandvi in Gujarati)
  4. ઓટ્સ ના ઢોકળા(oats dhokla recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12955712
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close