મટર કુલચા )(]Matar kulcha vale Matar recipe in Gujarati

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૧ કપપીળા વટાણા
  2. ૧/૨ કપસમારેલા ટામ
  3. ૧/૨ કપસમારેલી ડુંગળી
  4. ૧ કપસમારેલી કોથમીર
  5. ૧/૪ કપસમારેલા લીલા મરચા
  6. ૧ ચમચીશેકેલું જીરું પાઉડર
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. ૧ ચમચીચાટ
  9. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  10. ૧/૪ ચમચીમરી
  11. લીંબુનો રસ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વટાણાને ધોઈને પાંચ થી સાત કલાક સુધી પલાળી દો

  2. 2

    પલાળેલા વટાણા ની ચારથી પાંચ સીટી વાગે ત્યાં સુધી કુકરમાં બાફો

  3. 3

    એક તપેલીમાં બાફેલા વટાણા લો અને તેમાં મરચું પાઉડર જીરુ પાઉડર ધાણાજીરું પાઉડર મીઠુ ચાટ મસાલો મરી પાઉડર ઉમેરો

  4. 4

    ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં ડુંગળી અને કોથમીર અને લીલા મરચા ઉમેરો અને બરાબર મિક્સ કરો

  5. 5

    ત્યારબાદ તેમાં ઉપરથી ચમક આવે એટલા માટે તેલ ઉમેરો અને મિક્સ કરો

  6. 6

    મટર કુલચા ના મટર તૈયાર છે

  7. 7

    એક પ્લેટમાં મટર લો અને તેની ડુંગળી ટામેટાં અને કોથમીરથી ગાર્નિશ કરીને કૂલચા અને છાશ સાથે પીરસો

  8. 8

    આ દિલ્હીની લોકપ્રિય વાનગી છે અને આખા ભારતમાં ખૂબ જ પ્રેમથી જમાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes