મટર પૌવા (Matar Pauva Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપૌવા
  2. 1 નંગલીલું મરચું નો સમારેલું
  3. 1/2 કપ લીલા વટાણા (પાર બોઈલ કરી લેવા)
  4. 1 ટીસ્પૂન મરી પાઉડર
  5. 1/2 ચમચી લીંબુનો રસ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/2 ટીસ્પૂન જીરુ
  8. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવા ને સારી રીતે ધોઈ અને પાણી નિતારી કોરા કરો

  2. 2

    કડાઈમાં તેલ લઈ જીરા નો વઘાર કરી મરચાની સાંકળી તેમાં પાર બોઈલ કરેલા વટાણાને ઉમેરીને સાંતળો

  3. 3

    તેમાં સ્વાદ મુજબ મીઠું મરી પાઉડર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો અને પછી તેમાં કોરા કરેલા પૌવા ઉમેરી હળવા હાથે બધું મિક્સ કરો

  4. 4

    તો તૈયાર છે મટર પૌવા તેને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes