રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૩ કપચણા નો કરકરો લોટ
  2. ૨ કપદળેલી ખાંડ (સ્વાદ મુજબ)
  3. ૩ કપઘી
  4. ઇલાયચી પાઉડર
  5. બદામ- પિસ્તા નો ભૂકો સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    કડાઇ મા ઘી ગરમ થાય પછી લોટ ઉમેરી લગભગ (ધીમી થી મીડીયમ આંચ પર) ૨૦-૨૫ મીનીટ હલાવવુ. ઘી છૂટુ પડસે ને લોટ નો કલર પણ બદલાઈ જશે

  2. 2

    ગેસ બંધ કરી લેવો. શેકેલો લોટ ઠંડો થાય પછી ઇલાયચી પાઉડર ને દળેલી ખાંડ નાંખી બરાબર હલાવી લેવુ.

  3. 3

    થાળી મા થોડું ઘી લગાવી આ મીસ્રન પાથરી બદામ- પિસ્તા ના ભૂકા થી સજાવી ઠંડું થાય પછી કાપા પાડવા અથવા લાડુ બનાવવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

ટિપ્પણીઓ

Similar Recipes