દૂધી  ની ખીર (ફરાળી) (Dudhi Kheer recipe in Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#supers

આ ખીર પેટ ને ઠંડક આપે છે.

દૂધી  ની ખીર (ફરાળી) (Dudhi Kheer recipe in Gujarati)

#supers

આ ખીર પેટ ને ઠંડક આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
2 -3 સર્વ
  1. 1કપ ખમણેલી દૂધી
  2. 500 mlદૂધ
  3. 5-6 ચમચીસાકર
  4. ઇલાયચી નો ભૂકો, બદામ- પીસ્તા ની કતરણ,ચાંદી નો વરખ,કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    દૂધ નો એક ઉભરો લેવો.પછી એમાં દૂધી નાંખી ઉકાળી લેવું.

  2. 2

    દૂધ ઘટ્ટ થાય અને દૂધી ચઢી જાય પછી સાકર નાંખી ઉકાળવું. સાકર નું પાણી બળી જાય ત્યા સુધી ઉકાળવું.

  3. 3

    ઇલાયચી નો ભૂકો, બદામ-પીસ્તા ની કતરણ નાંખી ઉપયોગ માં લેવી.

  4. 4

    ઉપર ચાંદી નો વરખ અને કેસર ના તાંતણા થી સુશોભિત કરવું.

  5. 5

    આ ખીર ગરમ અને ઠંડી બંને સારી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes