થાબડી પેંડા(thabdi penda in Gujarati)

Nidhi Popat @Nidhicook_18014810
#વિકમીલ૨ ઘણી વખત આપણે ઘી માંથી કીટા ને જવા દેતા હોય છે પણ આ કીટા માંથી બનતી અલગ વાનગી છે.
થાબડી પેંડા(thabdi penda in Gujarati)
#વિકમીલ૨ ઘણી વખત આપણે ઘી માંથી કીટા ને જવા દેતા હોય છે પણ આ કીટા માંથી બનતી અલગ વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ગાળતા વધેલા કીટામાં મલાઈવાળુ દુધ ઉમેરી એમાં બ્લેંડર ફેરવી થોડુ સ્મુધ કરો ને કડાઈમાં નાખી સતત હલાવો બીજા ગેસ પર ખાંડ ડુબે તેટલુ પાણી નાખી એક તારી ચાસણી બનાવો ને કીટાના મિશ્રણમાં ઉમેરી સતત હલાવો ને એક મોટી ચમચી ઘી ઉમેરો
- 2
હલાવતા હલાવતા મિશ્રણ ધટ્ટ થાય ને ઘી છૂટુ પડે એટલે ઇલાયચી પાઉડર નાખી પુરુ ઘટ્ટ થાય એટલે ઉતારી મીડીઅમ ઠંડુ થવા દો ને હથેળી પેંડાનો ઘાટ આપો ને ડેકોરેટ કરવા કોપરાના ભુકામાં રગદોળી ડિશ માં ગોઠવો.
- 3
તો તૈયાર છે કીટા માંથી બનતા થાબડી પેંડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થાબડી પેંડા(thabdi penda recipe in Gujarati)
મલાઈમાંથી ઘી બનાવ્યા બાદ જે કીટુ વધે તેમાંથી બનાવેલ થાબડીના પેંડા ખુબ જ સરસ બને છે. Bindiya Prajapati -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EBWeek16થાબડી પેંડા(ઘી ના કીટા માંથી) Jignasa Avnish Vora -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood હું નાની હતી ત્યારે મમ્મી આ ઘી નું કી નીકળે એમાંથી આવી રીતે દૂધ અને ખાંડ નાખી પેંડા બને એ પહેલાં જ બધું ખાઈ જઈએ .મને આ થાબડી પેંડા બહુજ પસંદ છે......... કોઈ ફ્રેસ્ટિવલ ત્યારે આ થાબડી પેંડા બનાવી શકાય છે.સાતમ માં ઠંડુ ખાવાનું હોય ત્યારે છઠ્ઠ માં આ થાબડી પેંડા બનાવી શકાય છે. सोनल जयेश सुथार -
થાબડી પેંડા (thabdi penda recipe in gujarati)
મલાઈના કીટ્ટા માંથી બનાવેલ પેંડા#સ્વીટ રેસિપિસ#માઇઇબુક#પોસ્ટ-૧૩ Dolly Porecha -
થાબડી (અનોખી રીતે)
#વિકમીલ૨# માઇઇબુક#post19# ઘી બનાવી લઈ પછી જે વધે છે તેમાં થોડું પનીર અને ડ્રાઈફ્રુટ નો ભુક્કો નાખી ને આ વાનગી બનાવી તો બાળકો ને નાના મોટા સહુ ને ખૂબ ભાવી એટલે આજે ફરી થી બનાવી આપની સાથે શેર કરું છું.આશા છે તમને પણ ખૂબ ભાવશે...👍🙏😋 Harsha Ben Sureliya -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Varsha Dave -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી બનતી આ વાનગી એકદમ બજાર માં મળે તેવી જ બની ને તૈયાર થાય છે ...#HP Sapna patel -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#cookpadgujrati#cookpadindiaઆ થાબડી પેંડા બનાવવા માટે આસાન અને બજાર કરતાં પણ સસ્તા પડે છે. મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. હમણાં ઉપવાસ ના મહીના ચાલે છે તો ધર ના બનાવેલા થાબડી પેંડા બનાવો બધા ને ભાવશે. Khushboo Vora -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#childhood#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#ff3 પેંડા તો દરેક પ્રસંગ માં હોય જ કોઈ ને ઘેર બાળક નો જન્મ થાય કે પછી છોકરાંઓ પરીક્ષા માં પાસ થાય કે દીકરા દીકરી નું સગપણ થાય પેંડા તો વહેંચાય જ કોઈ મહેમાન આવે તો પણ ચેવડો પેંડા નો નાસ્તો હોય જ Bhavna C. Desai -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB Week 16 થાબડી પેંડા બે રીતે બને છે એક તો દૂધ ફાડીને અને બીજા ઘી બનાવતા કીટુ વધે છે તેમાંથી બને છે. પણ જો કીટુ ખાટું હોય તો પેંડા નો સ્વાદ સારો લાગતો નથી. દૂધ ફાડીને બનાવેલા પેંડા સ્વાદમાં સરસ બને છે Buddhadev Reena -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે કે જે બધાને ખૂબ જ ભાવતી હોય છે. ઘરે સરળતાથી બનાવી શકાય છે ,અને ફરાળમાં પણ ખાઈ શકાય છે. Nita Dave -
-
કીટુ ની પાઈ (Kitu Pai Recipe In Gujarati)
#MA આપણે ઘરે ઘી તો બનાવતા જ હોઈએ અને બધા જ કીટુ વધે તે ફ્રેકી દેતા હોય છે તેના બદલે મારા સાસુ એ જ સરસ મજાની આ રેસિપી શિખવાડી ,જે બાળકોને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#ff1ઉપવાસ માં દૂધ સંપૂર્ણ આહાર છે..દૂધ માં થી બનતી વાનગીઓ શરીર ને એનર્જી આપે છે.. સાથે કેલ્શિયમ, હિમોગ્લોબીન વધારે છે..તે પણ ઘરે જ બનાવો એટલે શુધ્ધ ,અને આરોગ્યવર્ધક હોય જ..તો જુઓ રેસિપી.. Sunita Vaghela -
-
થાબડી (Thabadi Recipe In Gujarati)
ઘર ના ઘી માંથી બનાવેલી થાબડી એકદમ healthy version, must try at home. Devanshi Chandibhamar -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણઆજે આપણે બનાવીશું થાબડી પેંડા જેને તમે કાઠિયાવાડી પેંડા પણ કહી શકો છો. આ થાબડી પેંડા તમે ઘરે એકદમ સરળ રીતે મીઠાઇવાળાની દુકાને મળે તેવા બનાવી શકો છો. આ થાબડી પેંડા મોઢામાં મુકાતાજ પીગળી જાય તેવા ફક્ત ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. તો ચાલો જોઈલો થાબડી પેંડા બનાવવાની રીત. Juliben Dave -
-
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
-
-
શાહી થાબડી (Shahi Thabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati #Shahi Thabdiઘી બનાવ્યા પછી જે બગરું (કિટુ ) છૂટું પડે એમાંથી આજે મેં જે રેસિપી બનાવી એ તમારી સાથે શેર કરું છું... Bhumi Parikh -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EBમારો દીકરો દૂધની વાનગી નહોતો ખાતો એના માટે સ્પેશલી શીખી આ થાબડી પેંડાખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે Jyotika Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12993406
ટિપ્પણીઓ (2)