જીની રોલ(jini roll recipe in Gujarati)

Nikita Donga @cook_22317875
#goldenapron3
#week21
#માઇઇબુક
પોસ્ટ 13
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી શાકભાજી ને ઝીણી સંભાળી લો. સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય.એટલે તેમાં ડુંગળી ઉમેરો. ડુંગળી બ્રાઉન કલરની થાય. ત્યારબાદ બીટ, કોબી, ટામેટાં, કેપ્સિકમ, મીઠું,લસણની પેસ્ટ, ચીલી સોસ અને પાવભાજી નો મસાલો ઉમેરો.
- 2
હવે એને થોડી વાર સુધી ગેસ પર ચડવા દો. હવે આપણો જીની નો મસાલો તૈયાર છે હવે ઢોસા ના પેપર બનાવો.
- 3
હવે ઢોસા ના પેપર ની અંદર જીની રોલ નો મસાલો પાથરી તેની ઉપર ચીઝ ઉમેરી રોલ કરી લો. હવે આપણા જીની રોલ તૈયાર છે તેને ટોપરાની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જીની રોલ ઢોસા(Jini roll dosa recipe in Gujarati)
#TT3જીની ઢોસા આમ તો મુંબઈનું સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. પરંતુ હવે તો બધા ઘરે બનાવતા થઈ ગયા છે. jini dosa બનાવવામાં ખૂબ સરળ છે. તેમાં વધારે પડતો શાકભાજી અને ચીઝનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Hetal Vithlani -
સ્પાઈસી આલુ મેયો રોલ(Spicy alu mayonnaise roll recipe in Gujarati)
#goldenapron3 #week21 #spicy #mayo #roll Sheetu Khandwala -
જીની મૈસુર ચીઝ ઢોંસા(JINI MAISUR CHEESE DOSA RECIPE IN GUJARATI)
#માઇઇબુક પોસ્ટ ૭#વિકમીલ૧ પોસ્ટ ૩ Mamta Khatwani -
-
-
જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
ઢોસા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. એને આપડે વેરીએસન કરી ને ચટપટી બનાવી દીધી. તે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. અને બધા વેજીટેબલ પણ તેમાં આવી જાય એટલે છોકરાવો ના ખાતા હોય તો આવી રીતે ટ્વિસ્ટ કરી ને આપડે ખવડાવી શકીયે છે.જીની રોલ ઢોસા (ચટપટા મસાલા સાથે) Gopi Shah -
-
જીની રોલ (jini Roll Recipe in Gujarati)
#Viraj ઇન્સ્ટન્ટ ઢોસા બેટર જ્યારે ઢોસા ખાવાનું મન થાય અને બેટર ધરમાં નહોય તો શું કરવું આજે આપણે રવા આને બેસન નું બેટર બનાવસુ જે આથા વગર Jigna Patel -
-
-
-
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
#GA4#Week3Lockdown પહેલા અમે યોગના ગ્રુપમાંથી ઢોસા ખાવા ગયેલા ત્યારે પહેલીવાર આ ઢોસા ખાધા હતા.પણ ત્યારે ઢોસા નું ઓપરેશન કરેલું નહીં એટલે ખ્યાલ ન આવ્યો કે કેમ બનાવાય પણ ટેસ્ટ બહુ સારો હતો, એ ઘણા વખત બાદ શ્વેતા દી પાસેથી શીખી અને બનાવ્યા બહુ મસ્ત બન્યા છે. મારા દીકરાને બહુ જ ભા... થેન્ક્યુ શ્વેતા દી..... Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13132911
ટિપ્પણીઓ