રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલા માં ઘી મૂકો,ઘી ગરમ થાય એટલે ઘઉ નો લોટ ઉમેરી બદામી થાય ત્યાં સુધી શેકો.
- 2
હવે નીચે ઉતારી ગોળ,ટોપરા નું ખમણ અને સુંઠ પાઉડર મિકશ કરો અને હલાવી લો,પછી ડીશ માં ઢાળી દો.
- 3
પછી સર્વિંગ ડીશ માં ગોઠવી કાજૂ બદામ થી ડેકોરેટ કરો અને પીરસો.કોઇ પણ શુભ પ્રસંગ હોય ત્યારે સુખડી ખાસ બનાવાય છે.ગણપતિ બાપા ને તો ખાસ સુખડી પ્રસાદ માં ધરાવાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#post2 આ નવરાત્રી ના પર્વ માં માતાજી ને સુખડી નો પ્રસાદ બનાવી ધરાવ્યો છે.નાનાં મોટાં બધા ને પ્રિય એવી સુખડી ની રેસીપી નીચે મુજબ છે.🙂 Bhavnaben Adhiya -
-
-
ક્રિસ્પી સુખડી (crispy sukhdi Recipe in Gujarati)
Trend week સૌ ને મારા જય શ્રીકૃષ્ણ આજે મેં એકદમ ક્રિસ્પી સુખડી બનાવી છે એમ તો આને દેશી કેડબરી પણ કહેવાય મારા હસબન્ડ ને આવી દેશી ગોળ ની સુખડી બહુ ભાવે છે તો કેજો કેવી બની છે Chaitali Vishal Jani -
ચુરમા નાં લાડુ(ladu recipe in gujarati)
#GC#Ganesh chaturthi special વિઘ્નહર્તા ગણેશ ની કૃપા વગર કોઇ કામ સફળ થતું નથી,આજે આ ગણપતિ દાદા ના જન્મ દિવસ નીમિતે મેં લાડુ બનાવી ધરાવ્યાં,તમે પણ દાદા ને લાડુ ધરાવી લેજો. Bhavnaben Adhiya -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4મેં ઘઉ અને અડદ ના લોટ ની સુખડી બનાવી છે જે અમારા ઘરે બધાને ભાવે છે જે પૌષ્ટિક પણ છે Megha Mehta -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
-
-
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
-
-
-
-
સુખડી(Sukhdi Recipe In Gujarati)
મે આજે બધા ને ભાવતી વાનગી બનાવી છે. જે ફટાફટ તૈયાર થઈ જાય છે. તે ખુબજ ટેસ્ટી પણ છે. Brinda Padia -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી મેં મારા મમ્મી પાસેથી શીખી છે. જો કે એમના જેવી સ્વાદિષ્ટ તમારા થી ન બને પણ મેં મારી ટ્રાય કરી છે.. અને મારી ફેવરીટ પણ છે સુખડી🥰 #કૂકબુક Dhvani Jagada -
સુખડી (બાજરી ના લોટ ની) (Bajri Na Lot Sukhdi Recipe In Gujarati)
#trend#Week4સુખડી ગુજરાતી ઓ ની પ્રિય વાનગી છે.કોઈ પણ ઘર એવું નહીં હોય કે જેના ઘર માં સુખડી ના બનતી હોય..કાઠિયાવાડ માં એને ગોળ પાપડી કહે..આજે મે બાજરી ના લોટ માંથી બનાવી...મારી પ્રિય છે.. Dr Chhaya Takvani -
-
-
-
-
-
સુખડી(sukhdi recipe in Gujarati)
#sukhdiઆમ તો સુખડી હેલથી છે પણ મે સુખડી ને વધુ હિલ્થી બનાવવા તેમાં ડ્રાય ફ્રૂટ ને ઉમેર્યા છે ટેસ્ટ માં ખુબ સરસ બની છે. Darshna Mavadiya -
બદામ ટોપરા ની સુખડી (Almond Coconut Sukhdi Recipe In Gujarati)
#trend4#sukhadi#Cookpaguj#cookpadIndia સુખડી એ ઓછી સામગ્રી થી તૈયાર થતી એક એવી મીઠાઈ છે જે નાના મોટા દરેક ને પસંદ હોય છે. આ સુખડી માં મે બદામ ની કતરણ અને ટોપરા ની છીણ ઉમેરી ને તૈયાર કરી છે. Shweta Shah -
અખરોટ વીથ મિકશ ડ્રાય ફ્રુટ સ્વીટ (Akhrot Mix Dry Fruit Sweet Recipe In Gujarati)
#Walnuts Bhavnaben Adhiya -
સુખડી(sukhdi in Gujarati)
#વિકમીલ ૨#સ્વીટ ૨#માઇઇબુક# પોસ્ટ ૧૪આષાઢી બીજના શુભ દિવસે કાંઈક મીઠુ ગળ્યું તો બનાવવું જ જોઈએ..તો મેં આજ એ સુખડી બનાવી છે. Dhara Soni -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી બધાને ભાવે એવી અને બનાવવામાં ખુબજ સરળ છે. Madhuri Dhinoja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12996020
ટિપ્પણીઓ (7)