ચોકલેટ  વોલનટ ફર્જ

Vaidarbhi Umesh Parekh
Vaidarbhi Umesh Parekh @cook_24597301
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૦૭
  1. ૧.૫ કપ અખરોટ ના મગજ
  2. ૩/૪ કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  3. ૬ ટેબલ સ્પૂનકોકો પાઉડર
  4. ૩ ટેબલ સ્પૂનઅમુક બટર
  5. ટીપા વેનીલા એસેન્સ
  6. સજાવટ માટે ચોકલેટ બીનસ, અખરોટ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ અખરોટને લોયા માં બેથી ત્રણ મિનિટ રોસ્ટ કરી લો. રોસ્ટ કરેલી અખરોટને ચપ્પુ વડે નાના-નાના ટુકડા કરી લો.

  2. 2

    હવે નોનસ્ટીક પેન લો અને તેમાં બધી જ સામગ્રી કન્ડેન્સ મિલ્ક, કોકો પાઉડર, અમુલ બટર, વેનિલા એસેન્સ બધું યોગ્ય રીતે મિક્સ કરી લો અને ધીમા તાપે ગેસ પર પાંચ મિનિટ સુધી હલાવો.

  3. 3

    પાંચ મિનિટ પછી જ્યારે ગઢ મિશ્રણ થવા આવે એટલે તેમાં અખરોટના ટુકડા મિક્સ કરી પાંચ મિનિટ સુધી હલાવતા રહો. મિશ્રણ પેન છોડવા માડે એટલે નીચે ઉતારી લો. એક એલ્યુમિનીયમની ટ્રેમાં બટર પેપર મુકી આ મિશ્રણને પાથરી દો અને ઉપરથી અખરોટનો ભૂકો ભભરાવી ઠરવા દો.

  4. 4

    જ્યારે મિશ્રણ ઠરી જાય ત્યારે ચોરસ પીસ કરી પીરસો. આમ તૈયાર છે આપણું ચોકલેટ વોલનટ ફર્જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaidarbhi Umesh Parekh
Vaidarbhi Umesh Parekh @cook_24597301
પર

ટિપ્પણીઓ

Similar Recipes