ફરાળી ઢેબરાં(farali dhebra in Gujarati)

Gauri Sathe
Gauri Sathe @gauri

#goldenapron3 week23 post 32
#માઇઇબુક
સાબુદાણા વડા ખાઇને કંટાળો આવતો હોય તો હવે ઢેબરાં ટ્રાય કરી જુઓ

ફરાળી ઢેબરાં(farali dhebra in Gujarati)

#goldenapron3 week23 post 32
#માઇઇબુક
સાબુદાણા વડા ખાઇને કંટાળો આવતો હોય તો હવે ઢેબરાં ટ્રાય કરી જુઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
6વ્યક્તિ
  1. 5-6મિડિયમ બટાકા બાફી ને છીણેલા અથવા મેશ કરેલા
  2. 1મિડીયમ બાઉલ પલાળેલા સાબુદાણા
  3. 2ટેબલ શેકેલા શિંગદાણા નો ભૂકો
  4. 3 ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  5. 9-10લીલા મરચાં ઝીણા સમારેલા
  6. 1 ટેબલ સ્પૂનજીરૂ પાઉડર
  7. ટેસ્ટ પ્રમાણે મીઠું અને ખાંડ
  8. 50 ગ્રામશિંગોડા નો લોટ
  9. 100-150 ગ્રામરાજગીરા નો લોટ
  10. 2 ટેબલ સ્પૂનદહીં અથવા 4ટેબલ ચમચી છાશ અથવા એક મિડીયમ લીંબુ નો રસ
  11. 1 ટેબલ સ્પૂનતેલ
  12. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    પાણી સિવાય ની બધી સામગ્રી મિક્સ કરો અને જરૂર મુજબ પાણી નાખી ઢેબરાં વણાય એવી કણક બાંધી લો.રેસ્ટ આપવા ની જરૂર નથી.

  2. 2

    પાટલી પર પ્લાસ્ટીક પાથરી મિડીયમ સાઇઝના ઢેબરાં વણી તવી પર પહેલાં બંને બાજુ એ થી અધકચરા શેકી ફરી તેલ નાખી પુરા શેકી લો.

  3. 3

    આ ફરાળી ઢેબરાં દહીં,કાકડીનુ રાઇતું કે કોથમીર-ફુદિનાની ચટણી જોડે સર્વ કરો. પ્રવાસમાં ઉપવાસ હોય તો ખુબ જ ઉપયોગી થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gauri Sathe
Gauri Sathe @gauri
પર

Similar Recipes