સાબુદાણાની ખીર (sabudana Kheer recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૩ લોકો
  1. ૧ વાટકીસાબુદાણા
  2. ૧ વાટકીખાંડ
  3. લીટર દૂધ
  4. 1/2ચમચી ઇલાયચી પાઉડર
  5. 1 ચમચીબદામ અને પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને સ્વચ્છ પાણીથી ધોઈને,તેમાં એક ગ્લાસ પાણી નાખીને, 1/2કલાક માટે પલાળી રાખો.

  2. 2

    હવે એક તપેલીમાં પલાળેલા સાબુદાણા અને થોડું પાણી નાખીને ગેસ પર મૂકો. થોડીવાર પછી સાબુદાણા ચડી જાય એટલે એની અંદર દૂધ નાખો.

  3. 3

    હવે દૂધ ઉકળવા લાગે એટલે એની અંદર ખાંડ નાખી દો અને ૧૦ થી ૧૨ મિનિટ ફરી ઉકાળો.

  4. 4

    હવે ગેસ બંધ કરી દો અને ઉપરથી ઇલાયચી પાઉડર,બદામ અને પીસ્તા ની કતરણ નાખી,સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes