સાબુદાણાની ખીર(sabudana ni kheer recipe in gujarati)

Nidhi Jay Vinda @nidhi_cookwellchef
સાબુદાણાની ખીર(sabudana ni kheer recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે સૌપ્રથમ દૂધીને ખમણી લો ત્યાર બાદ એક પેનમાં ચમચી ઘી મૂકીને દૂધીને સાંતળી લો દુધી બરાબર સંતળાઈ જાય પછી તેમાં દૂધ મિક્સ કરી દો
- 2
દૂધ થોડું ઊકડી જાય અને દૂધી છે ઍ પાકી જાય એટલે તેમાં ખાંડ એડ કરી ઉકડવા દો મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં કેસરના તાંતણા ઇલાયચી પાઉડર સર્વ કરી શકાય છે
- 3
સાબુદાણાની ખીર બનાવવા માટે સૌપ્રથમ દૂધને ઉકળવા મૂકી દીધો ત્યારબાદ તે પલાળેલા સાબુદાણા એડ કરો સાબુદાણા ચડી જાય એટલે તેમાં ખાંડ એડ કરી દો ફરી થોડી વાર ઉકાળો
- 4
તેમાં ઇલાયચી પાઉડર dry fruit powder ગુલાબની પાંદડી વડે ગાર્નિશ કરો
- 5
આ બંને ખને આપણે ગરમ તો સર્વ કરી શકાય છે પરંતુ ઠંડી પણ એટલી જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણા ની ફરાળી ખીર(Sabudana ni farali kheer recipe in Gujarat
#વિકમીલ2#સ્વીટરેસીપી#post20#માઇઇબુક#પોસ્ટ21 Sudha Banjara Vasani -
-
-
દૂધી ડ્રાયફ્રુટ ખીર (Dudhi Dryfruit Kheer Recipe In Gujarati)
ફ્રેન્ડ્સઆજે અહીં ખીર માટેનું એક અલગ જ રોયલ વર્ઝન બનાવ્યું છે સ્વાદમાં ખુબ જ સરસ છે અહીં દૂધી અને ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી ખીર અમે પ્રેઝન્ટ કરી છે જેમાં દુધી એ અત્યારે ઉનાળાની સિઝનમાં ઠંડક આપે છે અને ડ્રાય ફ્રૂટ ના તો હેલ્થ બેનીફીટ્સ ઘણા જ છે Nidhi Jay Vinda -
કેસરિયા સાબુદાણા ખીર (Kheer recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ફરાળ સ્વીટ વગર અધૂરું લાગે છે. મોટે ભાગે ફરાળી સ્વીટમાં દૂધીનો હલવો,શિરો, માંડવી પાક તેમજ બરફી પેંડાનો સમાવેશ થાય છે. પૂરી સાથે ખીર હોય તો પરફેક્ટ ફરાળની મજા આવે છે. Kashmira Bhuva -
-
સાબુદાણાની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fastસાબુદાણા વગર તો ઉપવાસ અધુરો છે એમ જ લાગે. આપણે એવું માનીએ છે કે સાબુદાણા ઉપવાસમાં જ ખાવાની માત્ર વસ્તુ છે. પણ સાબુદાણાના સ્વાસ્થ્ય સંબંધી લાભો પણ છે. પાચન શક્તિ માટે ફાયદાકારક અને પ્રોટીનથી ભરપૂર છે સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. Neeru Thakkar -
-
સાબુદાણા ની ખીર(Sabudana ની kheer in recipe in Gujarati)
#MAઆ મધર્સ ડે પર હું મારા બાળકો ને ખૂબ જ ભાવે એવી રેસિપિ શેર કરું છું... કેમ કે આપડને જેમ મમી ના હાથ નું ભાવે તેમ આપડા બાળકો ને આપડા હાથ નું ભાવે ....અને આ રેસિપિ હું મારી ઈ બુક માં પણ મુકવા માંગીશ કેમ કે આ મારા બાળકોની પ્રિય વાનગી છે. KALPA -
-
સાબુદાણાની ખીર(sabudana Kheer recipe in gujarati)
#ઉપવાસઆજે મેં સાબુદાણાની ખીર બનાવી છે જે મેં મારા બા પાસેથી શીખેલ. અમે મોરા વ્રત રહેતા ત્યારે મારા બા અમને સાબુદાણાની કાંજી એટલે કે ખીર બનાવી. Ramaben Solanki -
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#SSR ભાદરવા મહિનામાં શ્રાદ્ધના દિવસોમાં આપણે ત્યાં ખીર બનાવવાનું મહત્વ છે એવું કહેવામાં આવે છે કે ભાદરવા મહિનામાં આપણા શરીરમાં પિત નું પ્રમાણ વધી જાય છે ખીર ખાવાથી આપણાં શરીરને ઠંડક મળે છે Bhavisha Manvar -
-
શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)
#RC2#white colour recipe#week2રૂટિનમાં અને ઉપવાસ માં પણ લઇ શકાય તેવી શક્કરિયા ની ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa Kikani 1 -
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
#mrમેં આજે કોકોનટ ખીર બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી બની છે. Ankita Tank Parmar -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની કાંજી ને આપણે ઉપવાસ માં ખાઈ શકાય છે. Hetal Siddhpura -
ટાર્ટ વીથ કેેેેસર સાબુદાણા ખીર
#zayakaQueens#ફ્યુઝનવીકઆ ડીશ ફ્યુઝન છે, ટાર્ટ બનાવી તેમાં કેસર સાબુદાણાની ખીર ભરીને સર્વ કરયા છે., જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
સાબુદાણા ની ખીર (Sabudana ni Kheer Recipe In Gujarati)
#GA4#Week8નાનાં અને મોટાં સહુને ભાવતી ખીર. Bhavna C. Desai -
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
સાબુદાણા ખીર (Sabudana Kheer recipe in gujarati)
#goldenapron3#week16#puzzleword-kheer સાબુદાણા ની ખીર આપણે ઉપવાસ મા લઇ શકીએ છે. Tejal Hitesh Gandhi
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13310663
ટિપ્પણીઓ