ચોળાફળી (Cholafali Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

ચોળાફળી (Cholafali Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ અડદનો લોટ
  2. 1 બાઉલ ચણાનો લોટ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. ૩ ટી.સ્પૂનલાલ મરચું
  5. ૩ ટી.સ્પૂનસંચળ
  6. જરૂર મુજબ પાણી
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને લોટ ભેગા કરી થોડું હૂંફાળું પાણી ગરમ કરી તે પાણીમાં મીઠું ઉમેરી દેવું આ પાણીથી લોટ બાંધવો

  2. 2

    બરાબર મસળીને લોટ બાંધી દીધા પછી તેની બરાબર મસળવો અને સુવાળો કરો હવે તેના રોલ વાળી લોઆ પાડી લેવા

  3. 3

    હવે તેની મોટી પૂરી વણી વચ્ચે કાપા કરવા

  4. 4

    હવે તેને ગરમ તેલ માં તળી લેવા

  5. 5

    હવે મરચું અને સંચળ બંને ભેગા કરી તળેલી ચોળાફળી પર ભભરાવી દેવો

  6. 6

    ત્યારબાદ તેને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes