ચોળાફળી(Cholafali Recipe in Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#કૂકબુક
#પોસ્ટ2

દિવાળી આવે એટલે સૌથી પહેલા નાસ્તા યાદ આવે.અને એમાં પણ ચોળાફળી એટલે મઝા પડી જાય.

ચોળાફળી(Cholafali Recipe in Gujarati)

#કૂકબુક
#પોસ્ટ2

દિવાળી આવે એટલે સૌથી પહેલા નાસ્તા યાદ આવે.અને એમાં પણ ચોળાફળી એટલે મઝા પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 સરવિંગ્સ
  1. 1 કપચણાનો લોટ
  2. 1/3 કપઅડદ નો લોટ
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. 1/3 નાની ચમચીસોડા
  5. 1ચમચો તેલ મોણ માટે
  6. પાણી જરૂર મુજબ
  7. તેલ તળવા માટે
  8. મસાલા માટે
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક કપ ચણા નો લોટ અને અડદ નો લોટ મિક્સ કરી મીઠું, સોડા, તેલ નાખી થોડોક કડક લોટ બાંધી લો.પછી તેને 1 કલાક રહેવા દો.

  2. 2

    ત્યાર બાદ આ લોટ નો કોઈ વસ્તુ વડે તુપી ને સોફ્ટ કરતા જાવ.પછી રોટલી સાઇઝ રોટલા વણી લો.અને મોલ્ડ વડે એક સાઇઝ ના કટ કરી લેવા.

  3. 3

    હવે આ રોટલા ને કટ કરી તેલ માં ડીપ ફ્રાય કરી લો.

  4. 4

    પછી તેના પર સંચર અને મરચા નો પાઉડર સ્પ્રેડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes