આલું ચણા ચાટ=(alu chana chaat in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ને છાલ ઉતારી લો અને ઝીણા સમારી લો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી પાઉડર નાંખો અને કૉનફલોર નાખી હલાવો ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લો એકદમ કીસ્પી કરો
- 2
હવે એક પેનમાં ૨ ચમચી તેલ ગરમ કરો અને અજમો અને જીરું હિંગ હળદર અને આદુ મરચા લસણની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરી સાંતળી લો
- 3
હવે દહીં નાખી સતત હલાવતા રહો લાલ મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું નાખો
- 4
ત્યારબાદ તેમાં બાફેલા ચણા અને બટેટા ની તૈયાર કરેલી ચિપ્સ નાખી હલાવો
- 5
હવે એક બાઉલમાં કાઢી લો અને તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાને નાખી લીંબુ નો રસ કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR ખાસ આ મહીના માં પિત વાયુ થી રાહત રહે તેવો ખોરાક લેવો જોઈએે ચણા કફ ને શોષી લે છે ને ડુંગળી પણ શરદી માટે સારી. ખુબ સરસ થીમ આપી છે. HEMA OZA -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpad#street_foodચાટનું નામ સાંભળતા જ આપણને લાગે છે કે એક એવી વાનગી જે ખાટી, મીઠી અને મસાલેદાર હોય. મોટાભાગના લોકો બટાકા ચાટ અથવા ટામેટા ચાટ બનાવીને ખાય છે. તો વડી, કાળા ચણાને બાફીને ખાય છે અથવા તો તેનું શાક બનાવીને પણ ખાય છે. કાળા ચણામાંથી પ્રોટીન મળે છે જે આપણા શરીરને એકદમ ફિટ રાખે છે. કાળા ચણા કેન્સરના રોગને દૂર રાખે છે અને એમાંય સ્ત્રીઓ માટે કાળા ચણા ખૂબ જ ફાયદાકારક છે. કાળા ચણામાં આયર્ન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આમ ઔષધીય ગુણોનો ભંડાર હોવાથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે.આપણે ઘરમાં જ હોય એવા વિવિધ મસાલા,કાળા ચણા(બાફીને), ટામેટાં, બાફેલા બટાકા, ડુંગળી, મરચાં, કોથમીર જેવા શાકભાજીના ઉપયોગથી સરળતાથી અને ઝડપથી બનાવી પૌષ્ટિક ,હેલ્ધી ચણા ચાટ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
ચણા ચાટ (Chana Chaat recipe in Gujarati)
#SSR#cookpad_gujદેશી ચણા એ શક્તિ અને પ્રોટીન નો ભંડાર છે અને તેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા ભોજન માં અમુક સમયાંતરે કરવો જ જોઈએ. રમતવીરો માટે તો રાત થી પલાળેલા ચણા ના 10-15 દાણા ભરપૂર શક્તિ આપનાર રહે છે. Deepa Rupani -
ચટ પટ્ટી ચણા ચાટ (Chatpati Chana Chaat Recipe In Gujarati)
#GA4#Weak6#Chatહેલો ફ્રેન્ડ્સ આ રેસિપીમાં મેં દેશી ચણા નો ઉપયોગ કરીને ચાટ બનાવેલી છે. જે મુંબઈની ફેમસ ચાટ છે.જલ્દીથી બની પણ જાય છે અને ઓછી સામગ્રી નો ઉપયોગ કરીને બનાવેલી છે. તમે જરૂરથી ટ્રાય કરતો તો હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ચણા ચાટ(Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ચાટ બધા ની ફેવરેટ છે.ગરમ ગરમ ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
ચાટ દરેક વખતે ખાવાનું મન થાય, જ્યારે લારી પર મળતી ચાટ મળે તો બહુ મજા આવી જાય તો હવે ઘરે જ બનાવો લારી જેવી ચણા ચાટ.#GA4#Week6#ચિકપી Rajni Sanghavi -
-
-
-
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
-
-
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#Post7#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ચણા ચાટ(CHANA CHAAT RECIPE IN Gujarati)
#GA4#Week 6 ચાટતો કોઈપણ હોય બધાને ફેવરીટ હોય છે. હુ આજે ચણા આલુ ચટપટી ચાટ..... Chetna Chudasama -
-
-
ચણા ચાટ(Chana chaat recipe in Gujarati)
#GA4 #Week6અહીં મે ચણા ચાટ ટેસ્ટી બનાયા છે.ડાયટ માટે ખૂબ જ સારું છે. Bijal Parekh -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilReceipeચટપટા ચણા ચાટ#ચણા #પ્રોટીન #સલાડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveતેલ નાખ્યાં વગર, ફક્ત બાફેલાં ચટપટા ચણા ચાટ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર છે..ગરમાગરમ ચટપટા ચણા ચાટ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે.. Manisha Sampat -
-
-
-
ફરાળી આલું ચાટ
#ઇબુક #day6 બટેટા માંથી ફરાળી આલું ચાટ બનાવવું સરળ છે અને સ્વાદિષ્ટ પણ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13006202
ટિપ્પણીઓ