ચોકો સ્તફડ ગુલાબ જાંબુ (Choco Stuff Gulab Jamun Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

ચોકો સ્તફડ ગુલાબ જાંબુ (Choco Stuff Gulab Jamun Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગુલાબ જાંબુ માટે :
  2. 1પેકેટ - તૈયાર ગુલાબ જાંબુ નું
  3. 2 ટી સ્પૂન- કોકો પાઉડર
  4. 1 કપ- દૂધ
  5. તળવા માટે ઘી
  6. સ્ટફિંગ માટે:
  7. 2 ટી સ્પૂન- કોકો
  8. 2 ટી સ્પૂન- બૂરું ખાંડ
  9. 2 ટી સ્પૂન- કાજુ ટુકડા
  10. 2 ટી સ્પૂન- બટર
  11. ચાસણી માટે :
  12. 900 ગ્રામ- ખાંડ
  13. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી ઉમેરી એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દેવો.

  2. 2

    ગુલાબજાંબુ ના પેકેટ માંથી લોટ કાઢી તેમાં કોકો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી દૂધ ની મદદ થી કણક બાંધવી.

  3. 3

    સ્ટફિંગ માટે ની સામગ્રી ભેગી કરી બટર ની મદદ થી નાની ગોળી બનાવી લેવી. ગુલાબજાંબુ વાળી કણક ના લુવો લઈ વચ્ચે કોકો પાઉડર વાળી ગોળી મૂકી ગુલાબજાંબુ વાળી લેવું.

  4. 4

    ઘી ગરમ કરી ગુલાબજાંબુ તળી લેવા. તળાઈ જાય એટલે ગરમ ચાસણી માં ડુબાડી દેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes