લેમન મોજીતો (lemon mojito recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

લેમન મોજીતો (lemon mojito recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીલીંબુ નો રસ
  2. ૫-૬ ટુકડા લીંબુ ના
  3. ૧ બોટલસ્પા્ઈટ
  4. ૫-૬ પાન ફુદીના
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. ૩ ચમચીક્શ કરેલો બરફ/૨-૩ બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ ખલ મા ફુદીના ના પાન અને લીંબુ ના ટુકડા લઇ હળવા હાથે ક્શ કરી લો.(ખાંડ પણ નાંખી શકાય.)સ્વાદ મુજબ મીઠુ નાંખો.

  2. 2

    આ મિક્ષ ને સઁવિગ ગ્લાસ મા નાંખી ૨ ચમચી લીંબુ નો રસ,સ્પાઈટ નાંખો.બરફ ના ટુકડા કે ક્શ કરેલો બરફ નાંખી લીંબુ મુકી સઁવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes