બીટનો હલવો..

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#વિકમીલ૨
#માઇઇબુક
રેસીપિ 22
My husband n son love beet root.they asked me to try it once and then .it continues till date .any time very healthy ,delisious. Sweet dish...try it ....

બીટનો હલવો..

2 કમેન્ટ્સ કરેલ છે

#વિકમીલ૨
#માઇઇબુક
રેસીપિ 22
My husband n son love beet root.they asked me to try it once and then .it continues till date .any time very healthy ,delisious. Sweet dish...try it ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧.૩૦મીનીટ
  1. 250 ગ્રામગ્રામ બીટ
  2. 500મીલી દૂધ
  3. ર વાટકી ખાંડ સ્વાદ પ્રમાણે
  4. 2 મોટી ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧.૩૦મીનીટ
  1. 1

    બીટને છીણીને તૈયાર કરી લો. પછી એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થઇ જાય એટલે નાખી દો અને સાંતળી લો. થોડું સંતળાઈ જાય પછી દૂધ ઉમેરો અને હવે દૂધને ઉકળવા દો.

  2. 2

    હવે દૂધ અને બીટનો મિક્સર જ્યાં સુધી ગાઢ ન થાય ત્યાં સુધી હલાવ્યા કરો અને થોડું બાકી રહે ત્યારે ખાંડ નાખી દો અને. થોડીવાર ઉપર રહેવા દઈને પછી ગરમ થાય એટલે નીચે ઉતારી લેવું અને ગાર્નિશ કરો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes