રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં દૂધ લો.તેને ગરમ કરો. ત્યાર સુધી એક વાટકી માં ઠંડા દૂધ માં કસ્ટર પાઉડર અને ખાંડ લઈ ને તેને મિક્સ કરો અને ઉકળતા દૂધ માં નાખી ને ધીરે ધીરે ૫-૧૦ મિનીટ સુધી ઉકળવા દો.થોડુક જાડું થાય ત્યાર સુધી.
- 2
ત્યાર બાદ તેને એક બાઉલ માં દૂધ કાઢો અને તેના પર રસ્ક ટોસ્ટ મૂકો અને તેને ગુલાબ ની પા દ ડી, ચોકો ચિપ્સ, ડ્રાય ફ્રુટ અને કલરીંગ વર્મિશિલી થી સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
મેંગો મસ્તાની
#SRJ#RB12#Mangoમેંગો મસ્તાની પુના ની સ્પેશ્યલ છે, અને આલ્ફાન્જો (હાફુસ) કેરી માં થી બને,પણ અહીં મેં કચ્છ ની સ્પેશિયલ કેશર કેરી માં થી મેગો મસ્તાની બનાવ્યું. Ashlesha Vora -
-
-
કોલ્ડ કોકો મિલ્કશેક
કોલ્ડ કોકો મિલ્કશેક આવનારી ગર્મીઓ માટે એક ખુબ જ ઠંડુ પીણું છે. નાના બાળકો ગર્મી માં પણ તળકામાં બહાર ફરતા રમતા હોય છે. તો તેને ગર્મી થી બચવા માટે આપણે એક પોષક યુક્ત પીણું તૈયાર રાખવું જ પડે છે. જેથી તેમને ઠંડક પણ મળે અને શકતી પણ. તે માટે આપણે દૂધ માંથી બનતા શેક બનાવવા જોઈએ. અમ પણ બળકો ની ફેવરીટ ચોકોલેટ હોય તોતો તેમને મજા જ પડી જાય છે.ઘરે કિટી પાર્ટી હોય કે મેહમાનો આવ્યા હોય ઉનાળા માં આ મિલ્કશેક બધા માટે બનાવી શકીએ છીએ.આ મિલ્કશેક ખુબ જ જલ્દી બનતું ટેસ્ટી અને સરળ છે.કોકો મિલ્કશેક એક બ્રેકફાસ્ટ રેસીપી છે. જે ગ્લાસ માં સેર્વ થતી હોય છેmegha sachdev
-
-
હોટ ગુલાબ જામુન (Hot Gulab jamun Recipe in Gujarati)
#trendગુલાબ જામુન આપણે મિઠાઈ તરીકેતો ખાતા જ હોઈએ આજે મે તેને ચિલડ વેનીલા સાથે સવૅ કરેલ જે આપણે ડેઝટૅ તરીકે સવૅ કરી શકાય હોટ અને કોલ્ડ નુ આ કોમ્બીનેશન ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે. Pinky Jesani -
મિક્સ ડ્રાયફ્રુટ મફીન્સ (Mix Dryfruit Muffins Recipe In Gujarati)
#CookpadTurns6#Cookpadindiaકૂક પેડનો બર્થડે અને મારી 1000 રેસીપી પૂરી થયાની ખુશીમાં આ રેસીપી મૂકુંછું (શેર) Rekha Vora -
-
-
-
-
-
-
બનાના ઓટ્સ ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Oats Dryfruit Smoothie Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી સ્મૂધી બનાવી ને પીવાની મજા આવે. તો આજે મેં બનાના ની સ્મૂધી બનાવી. જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
-
-
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
હાય યે ગરમી.. ઉફફ યે ગરમી.. બારીશ કબ આયેગી 🙄🙄 શ્રાવણ માં સરવરિયા તો શું વાછટ પણ નથી આવી😒 એટલે આવી ગરમી માં કૂલ કૂલ કોલ્ડ કોકો બનાવ્યો મારા દીકરા એ 😍 એને કૂકીંગ માટે હંમેશા પ્રોતસાહીત કરૂં. Bansi Thaker -
ઘી ના કીટ્ટા માંથી બનાવેલ ચોકો કોકોનટ બોલ્સ (choco-coconut balls recipe in gujarati)
ઘીના કીટ્ટા માંથી સ્વાદિષ્ટ અને ઝડપી મિઠાઈ બનાવેલ છે જેથી સમય ની બચત તેમજ બચેલ કીટ્ટા નો ઉપયોગ સરળતાથી કરી શકાય. Dolly Porecha -
-
કેસર ક્રીમ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ (Kesar Cream Dryfruit Ice Cream Recipe In Gujarati)
#APR કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમમને વેનીલા આઈસ્ક્રીમ અને ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ વધારે ભાવે એટલે મેં આજે કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ બનાવ્યું. Sonal Modha -
એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutarell Stuff Choco Chips Cookies Recipe In Gujarati)
#noovenbaking#recipy ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ.બનાવી.ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it... Twinkal Kalpesh Kabrawala -
-
ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક. Amee Shaherawala -
ડ્રાયફ્રુટ થાબડી (Dryfruit Thabdi Recipe In Gujarati)
#DIWALI2021#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
"કેરી" વિશે હું અહીં ગમે તેટલું લખીશ... ઓછું છે.. તેને નેશનલ ફ્રુટ પણ કહી શકાય છે.આપણે તેને "King Of Fruit" તરીકે પણ ઓળખીએ છે... કેરી માં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન્સ, એન્ટી ઓક્સિડન્ટ નો સમાવેશ થાય છે. કેરી ની વિશ્વ માં ૪૦૦ ની આસપાસ પ્રજાતિ જોવા મળી છે.. કેરી સિઝનલ ફ્રુટ છે.જે ઉનાળાની ઋતુમાં જ જોવા મળે છે.સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વીટ.. કેરી ના રસીયાઓ તો બસ રાહ જોઈ ને જ બેઠા હોય જેવી બજારમાં કેરી આવે એટલે બસ ..તે પોતાના દિવસ થી લઈને રાત ના મીલ માં સમાવેશ કરે છે...કેરી નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે... કેરી ને આપણે અલગ અલગ પ્રકારે તેને ખાવા માં ઉપયોગ લઇ શકીએ છીએ.. જેમ કે, કેરી સાથે ના અલગ અલગ પ્રકારના અથાણાં,જામ, મુરબ્બો, જ્યુસ,શેક, સબ્જી, ઇત્યાદી... નાનાં મોટાં સૌને ખૂબ જ પ્રિય હોય છે.. હું આમ તો કિચનમાં કોલ્ડ કોફી બનાવા ગઇ હતી પણ કેરી ને જોતા જ મૂડ ચેન્જ...😂😂😂 આજે મેં અહીં મેંગો મિલ્ક શેક બનાવ્યો છે.જે ખૂબ જ જલ્દી થી અને થોડી ક જ સામગ્રી નો ઉપયોગ કરી ને ફટાફટ બની જાય છે.તો ચાલો તેની રીત જોઇ લઇશું..😃🙏🥰 Nirali Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13015174
ટિપ્પણીઓ (2)