ડ્રાયફ્રુટ થાબડી (Dryfruit Thabdi Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
ડ્રાયફ્રુટ થાબડી (Dryfruit Thabdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં મલાઈ બાળી ને તેનો માવો તૈયાર કરો. તેમાં1/2 દુધ ઉમેરતા જાવ
- 2
કડાઈમાં કીટ્ટુ જાડું થાય એટલે તેમાં દુધ ને ઉમેરો તવેથા થી ધીમે ધીમે મીક્સ કરી હલાવતા રહો ગેસ ની ફલેમ ધીમે રાખો.
- 3
તેને ખૂબ હલાવતા રહો જેથી તે કડાઈમાં ચોંટે નહીં, ખાંડ ઉમેરો તેમાં મીલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરો ઘટ્ટ થાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ કતરણ નાખી હલાવી ગેસ બંધ કરી લો.
- 4
ઘટ્ટ થયૈલુ એક બાઉલમાં કાઢી ઠંડું થવા દો. 1/2કલાક સુધી રહેવા દો. પછી તેને બીજી ડીશ માં મોલ્ડ કરો.ડ્રાયફ્રૂટ થાબડી તૈયાર.
Similar Recipes
-
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
-
ડ્રાયફ્રુટ મીલ્ક ચોકલેટ (Dryfruit chocolate Recipe in Gujarati)
#GA4#Week8#steam#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
ડ્રાયફ્રુટ અડદિયા (Dryfruit Adadiya Recipe In Gujarati)
#Trending#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
શાહી ઠંડાઈ (Shahi Thandai Recipe In Gujarati)
#HR#Holi recipe challengeગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છેઅને હોળી નો તહેવાર પણ આવી ગયો છે. તો આજે મેં હોળી સ્પેશિયલ શાહી ઠંડાઈ બનાવી છે. શાહી ઠંડાઈ (હોળી સ્પેશિયલ) Sonal Modha -
-
પ્લમ રસમલાઈ ડેઝર્ટ (Plum Rasmalai Dessert Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
કોકોનટ ડ્રાય ફ્રુટ બિસ્કીટ (Coconut Dryfruit Biscuit Recipe In Gujarati)
#CR#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ખજુર ડ્રાયફ્રુટ લાડુ (Dates Dryfruit Ladoo Recipe In Gujarati)
#cookpadguj#cookpadind#winterspecial Rashmi Adhvaryu -
એપલ મેંગો પિસ્તા ડિઝૅટ (Apple Mango Pistachio Dessert Recipe In Gujarati)
#ff2#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ડ્રાયફ્રુટ મલાઈ લસ્સી (Dryfruit Makai Lassi Recipe In Gujarti)
#mr#Cookpadgujarati#cookpadindia Jagruti Chauhan -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી (Richi Rose Dryfruit Chiki Recipe In Gujarati)
#KSચીકી એ લોનાવાલા ની ફેમસ રેસિપી છે બધા અલગ અલગ ઘણી ચીકી બનવતા હોઈ છે તો મેં આજે રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. charmi jobanputra -
શાહી ડ્રાયફ્રુટ થાબડી (Shahi Dryfruit Thabdi Recipe In Gujarati)
#MA આ ઈન્સ્ટન્ટ થાબડી મેં મારા સાસુમાં પાસે થી બનાવતા શીખી છે. બજાર માંથી મળતી થાબડી ભૂલી જાશો. એક વાર આ ટેસ્ટ કરશો તો..મારી ફેવરિટ મિઠાઈ. Shweta Mashru -
કેસર ડ્રાય ફ્રુટ એપલ(Kesar Dryfruit Apple recipe in gujarati)
#week5#Cookpadguj#Cookpadind#specialrecipenavratrisweet. Rashmi Adhvaryu -
ખજુર ડ્રાયફ્રુટ બરફી (Dates Dryfruit Barfi recipe in gujarati)
#CookpadTurn4#Cookpadguj#Cookpadind#DatesDryfruitsBarfi Rashmi Adhvaryu -
હોટ ડ્રાયફ્રુટ મિલ્ક (Hot Dryfruit Milk Recipe In Gujarati)
#RC2#Week2#White ડ્રાયફ્રુટ મિલ્ક ખુબ જ હેલ્થી દૂધ છે . બાળકોને સાદું દૂધ આપવા કરતાં ક્યારેક આવું ડ્રાય ફ્રુટ નાખી દૂધ આપવું જોઈએ. Payal Sachanandani (payal's kitchen) -
-
-
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2#white#week2Sunday ખાસ કરી ને ગરમી માં શિખંડ ખાવાની મજા જુદી જ છે.પણ શિખંડ ઘરે બનાવો તો એ ટેસ્ટી ની સાથે વધારે હેલ્ધી બને છે. Varsha Dave -
દૂધી પીસ્તા બાદામ લડ્ડુ (Bottal Gourd Pista Badam Laddoo Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
પૌંઆ ના ઇન્સ્ટન્ટ મોદક (Poha Instant Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ડ્રાયફ્રુટ દૂધ (Dryfruit Milk Recipe In Gujarati)
આ દૂધ તંદુરસ્તી માટે ઉતમ છે. દૂધ વિથ ડ્રાયફ્રુટ Bhetariya Yasana -
-
ચોકો ડ્રાયફ્રુટ પુડિંગ (Choco Dryfruit Pudding Recipe In Gujarati)
બાળકો નું ફેવરિટ.. હેલ્થી અને ન્યુટ્રીશિયસ.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15596666
ટિપ્પણીઓ (3)