ફ્રાઈડ રાઇસ (Fried Rice Recipe In Gujarati)
#LB (લંચ બોકસ રેસીપી)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા તો ચોખા ને ચાર થી પાચ પાણી થી ધોઈ જરૂર મુજબ પાણી ઉમેરી બાફી લેવા. એકદમ ઠંડા પડવા દેવા. એ દરમિયાન ઉપર જણાવ્યા મુજબ બધાં શાક ઝીણા સમારી લેવા.
- 2
એક મોટી કડાઈ મા તેલ નાખી તેમા ડુંગળી ફાસ્ટ ગેસ પર સાતળેલી પછી તેમા બધા સમારેલા શાક નાખી બરોબર હલાવવું. હવે તેમા સોયા સોસ,રડી ચીલી સોસ,ટોમેટો સોસ,વીનેગાર નાખી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો.
- 3
હવે તેમા રાંધેલા ભાત ઉમેરીસાથે સ્વાદ મુજબ મીઠું અને સમારેલી લીલી ડુંગળી ઉમેરી એક મિનિટ હલાવવું.ઉપર થી સેવ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
(વેજ-નૂડલ્સ ( Veg Noodles Recipe in Gujarati)
ચાઈનીઝ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. એમાં પણ નાના બાળકો ની મનગમતી વાનગી છે. Trupti mankad -
-
-
-
-
-
-
-
ફાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#AM2 (રાઈસ રેસિપિસ)એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
-
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_3#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#chinesefood આ એક ચાઇનીઝ ફુડ છે. આ ફ્રાઈડ રાઈસ મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. આમા સોસ ના ઉપયોગ વધારે કરવામા આવે છે તેથી એનો સ્વાદ મારા બાળકો ને બવ જ ભાવે છે. આ એક સ્ટ્રિટ ફુડ છે. જે આપને દરેક સ્થળ પર મડતુ જ હોય છે. મે આ ફ્રાઇડ રાઈસ રેસ્ટોરન્ટ શૈલી મા બનાવી છે. Daxa Parmar -
સોયા ફ્રાઈડ રાઈસ (Soya Fried Rice Recipe In Gujarati)
સોયા ચન્ક ખૂબ જ હેલ્ધી હોય છે , ભાત સાથે બીટ, ગાજર, કોબીજ, કેપ્સિકમ, કાંદા ,લસણ, આદું, ના ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બનાવી શકાય એવી વાનગી બાળકો માટે પણ સંપૂર્ણ ખોરાક કહી શકાય, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
-
-
ફ્રાઈડ રાઈસ વીથ મેક્રોની (Fried Rice With Macaroni Recipe In Gujarati)
#AM2 આ રાઈસ મારા ઘરમાં દરેક ને ખુબ જ ભાવતી વાનગી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ વીથ મન્ચુરીયન(vejetable fried rice વિથ manchurian in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ3 Shyama Mohit Pandya -
-
મંચુરીયન ફ્રાઈડ રાઇસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadgujrati sneha desai -
વેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ (Veg Triple Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiવેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ Ketki Dave -
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16333737
ટિપ્પણીઓ