રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નાની વાટકીખાંડ
  2. 1એજ વાટકી દુધ
  3. 3એજ વાટકી મીલ્ક પાઉડર
  4. 2 ચમચીઘી દેશી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ માં દુધ, ખાંડ, અને ઘી તથા મીલ્ક પાઉડર મીક્સ કરો. ગાંઠા ના રહે એમ.

  2. 2

    હવે ગેસ ચાલુ કરો ધીમા તાપે ચલાવો, 10મિનિટ માં ઘટ્ટ થવા લાગશે હવે જયારે માવા જેવું થય જાય અને પેન છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે જે માવો થયો એને પાટલા પર વણી વાટકી કે કોઈ ઢાંકણ થી આપેલ પીક પ્રમાણે કટ કરી ગોળ પેંડા બનાવો

  4. 4

    તૈયારઃ છે પેંડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes