મિક્સ સ્પ્રાઉટ્સ સબ્જી(sprouts sabji recipe in gujarati)

Mitu Makwana (Falguni) @Mitu001
મિક્સ સ્પ્રાઉટ્સ સબ્જી(sprouts sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બધા કઠોળ ધોઈને આખી રાત માટે પલાળી રાખો. બીજા દિવસે કઠોળ માંથી પાણી કાઢી લો.
- 2
સ્પ્રાઉટ્સ મેકર માં લઇ ફનગાવા માટે મૂકી દો.
- 3
હવે ડુંગળી,લસણ, મરચાં ઊભી સ્લાઈસ માં કટ કરી લો. ટામેટું પણ સમારી લો.
- 4
કઢાઈ માં તેલ લઇ લો ગરમ થાય પછી તેમાં જીરું ઉમેરો. જીરું તતડે એટલે એમાં હિંગ,મીઠો લીમડો લસણ અને મરચાં ઉમેરી શેકી લો.
- 5
- 6
હવે એમાં ડુંગળી અને ટામેટાં ઉમેરી લો તરત ઉપર મીઠું ઉમેરી લો જેથી ટામેટા જલ્દી ગડી જાય.
- 7
ડુંગળી ટામેટાં શેકાય જાય પછી તેમાં મસાલા ઉમેરી લો. મસાલા માંથી તેલ છૂટું પડે પછી તેમાં કઠોળ ઉમેરી લો.
- 8
બધું મિક્સ કરી તેમાં થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી થવા દો. કઠોળ ચડી જાય પછી તેમાં લીલાં ધાણા ઉમેરી લો.
- 9
છેલ્લે લીંબુ નિતારી લો. તૈયાર છે મિક્સ સ્પ્રાઉટ્સ સબ્જી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ સ્પ્રાઉટ્સ ઢોકળાં કેક(Mixed sprouts Dhokla cake)
#વિકમીલ3#steam#માઇઇબુક#Post26 Mitu Makwana (Falguni) -
-
-
સૂકાં વટાણા ની સબ્જી(Dry Peas sabji recipe in gujarati)
#માઇઇબુક#post17#Dinner#spicy Mitu Makwana (Falguni) -
-
-
-
આલૂ સબ્જી -પરાઠા(potato sabji - Paratha recipe in gujaratI)
#માઇઇબુક#post2#aalu#Paratha Mitu Makwana (Falguni) -
-
મિક્સ સ્પ્રાઉટ્સ પુલાવ (Mixed Sprouts Pulav Recipe in Gujarati)
#GA4#week11#post2#sprouts#મિક્સ_સ્પ્રાઉટ્સ_પુલાવ ( Mixed Sprouts Pulav Recipe in Gujarati) ફણગાવેલા કઠોળનું નામ સાંભળતા જ અમુક લોકો એવું મને છે કે જે ડાયેટ કરે છે. એના માટે જ આ ઉપયોગી છે. પરંતુ કોઈ પણ ફણગાવેલું કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આપણે રોજીંદા ઉપયોગમાં લેવા જ જોઈએ. તમે કોઈ પણ કઠોળને ફણગાવી શકો છે. મેં મગ અને મઠને ફણગાવ્યા છે. એ સૌથી વધુ જલ્દી થાય છે અને સલાડમાં કાચા ખૂબ જ સરસ લાગે છે. પરંતુ મેં આ કઠોળ મગ અને મઠ ને ફણગાવી અને એમાં બાસમતી ચોખા નો સમાવેશ કરી પુલાવ બનાવ્યો છે..જે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પુલાવ બન્યો હતો. ફણગાવેલા કઠોળમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન, મિનેરલ્સ અને બીજા ઘણા બધા પોષકતત્વો આવેલા હોય છે. આ કઠોળ આપણા પાચનમાં, વજન નિયમન માટે, કૅન્સર સામે પણ રક્ષણ આપે છે. તેમ જ બાળકોના વિકાસ માટે ખૂબ જ મોટો ભાગ ભજવે છે. બને ત્યાં સુધી રોજિંદા જીવનમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ વધારવો જોઈએ . Daxa Parmar -
મિક્સ કઠોળ ચાટ 😋 (mix kathol chaat recipe in Gujarati)
#માઇઇબુક ચાટ નું નામ આવે એટલે બધા ના મોં માં પાણી આવે. તેમાં પણ મારી ઓલ ટાઇમ ફેવરિટ . તો ફ્રેન્ડ્સ આજે મેં પચવા માં સરળ ચટપટી અને પ્રોટીન વિટામિન થી ભરપુર મિક્સ કઠોળ ની ચાટ બનાવી છે. તો કહો તમને પણ ચાટ જોઈ ને મોં મા પાણી આવી ગયું ને.😋 Charmi Tank -
સ્પ્રાઉટ્સ એન્ડ સ્પ્રીંગઓનીયન ટીક્કી (Sprouts and spring onion tikki recipe in Gujarati)
#GA4#Week11#SPROUTSPRINGONIONસ્પાઉટ એટલે એક એવી વસ્તુ કે જે પૌષ્ટિક તો છે જ અને સાથે સાથે તેને થોડો ચેન્જ કરીને બનાવવામાં આવે તો ટેસ્ટફૂલ વાનગી બને છે. મેં બનાવી છે લેસ ઓઇલમાં બનતી અને લીલા કાંદા અને ફણગાવેલા કઠોળ ની ટીકી...... Shital Desai -
-
-
-
મકર સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો (Makar Sankranti Special Khichdo Recipe In Gujarati)
ખીચડો તે મકરસંક્રાંતિ ના દિવસે જ બનવામાં આવે છે.ગુજરાતની સૌથી પ્રખ્યાત વાનગી છે તે આરોગ્ય પ્રદ વાનગી છે.એક પૌષ્ટિક વાનગી પણ છે.આગળથી તૈયારીકરી લઈએ તો જલ્દી બની જાય છે.અને ઠંડો ખીચડો અને તેલ પણ ખાવાની ખૂબ મજા આવે. Pooja kotecha -
-
-
-
માયોનીઝ મેગી(Mayonnaise Maggi recipe in gujarati)
#સુપરશેફ3#monsoon recipes મેગી તોહ બધાને હર ટાઈમ ફેવરિટ જ હોય છે. એમાં પણ જો વરસાદ પડતો હોય તો ગરમા ગરમ મેગી ખાવાની મજા જ કય અલગ હોય છે. મે આમાં માયોનીઝ ઉમેરીને મેગી ને થોડી ક્રીમી બનાવી છે. ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. Mitu Makwana (Falguni) -
-
-
સ્પ્રાઉટ્સ કચુંબર(Sprouts Kuchumbar Recipe in Gujarati)
મારી પ્રિય#GA4#week11# સ્પ્રાઉટ્સ chef Nidhi Bole -
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
-
-
-
સ્પ્રાઉટ્સ & ઓટ્સ ઢોસા વીથ ટોમેટો ચટણી (Sprouts & Oats Dosa Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week11#cookpad_gu#cookpadindiaએવું લખ્યું છે કે પ્રાચીન ચિની ચિકિત્સકોએ 5000 વર્ષ પહેલાં ઘણા વિકારોને દૂર કરવા માટે સ્પ્રાઉટ્સને માન્યતા આપી હતી અને સૂચવ્યું હતું. એશિયન વંશના અમેરિકનોના આહારમાં સ્પ્રાઉટ્સ મુખ્ય મુખ્ય બનવાનું ચાલુ રાખ્યું છે, પરંતુ પશ્ચિમને તેની પોષણની ગુણવત્તાને સંપૂર્ણ રીતે સમજવામાં સદીઓનો સમય લાગ્યો હતો.ઓટ્સ (એવેના સટિવા), જેને ક્યારેક સામાન્ય ઓટ કહેવામાં આવે છે, તે તેના બીજ માટે ઉગાડવામાં આવતા અનાજની એક પ્રજાતિ છે, જે સમાન નામથી ઓળખાય છે. ઓટ્સ ઓટમિલ અને ઓટ દૂધ તરીકે માનવ વપરાશ માટે યોગ્ય છે, જ્યારે સૌથી સામાન્ય ઉપયોગોમાંનો એક પશુધન ફીડ છે. ઓટ્સ નિયમિતપણે લેવામાં આવે ત્યારે લોહીના નીચા કોલેસ્ટરોલ સાથે સંકળાયેલા છે.સ્પ્રાઉટ્સ અને ઓટ્સ બંન્ને ડાયેટ ફુડ પણ ગણવા માં આવે છે અને વેઇટ લોસ માં પણ ઘણા ઉપયોગી છે અને બંને માં ભરપૂર પ્રોટીન હોઈ છે. સ્પ્રાઉટ્સ એન્ડ ઓટ્સ ને ઘણી બધી રીતે બનાવી ને ખાઈ શકાય છે.મેં આજે સ્પ્રાઉટ્સ(મગ, મઠ, ચણા) અને ઓટ્સ ને ગ્રાઈન્ડ કરી ને બંને ને મિક્સ કરી ને આજે ઢોસા બનાવ્યા છે અને સાથે ટામેટા ની ચટણી બનાવી ને સર્વ કર્યા છે. બ્રેકફાસ્ટ માટે આ હેલ્ધી વર્ઝન ઢોસા નું બેસ્ટ ઓપ્શન છે.ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ બન્યા છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને હેલ્ધી બ્રેકફાસ્ટ ની મજા કરાવજો. Chandni Modi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13025901
ટિપ્પણીઓ (6)