પાપડ નો ચેવડો (Papad Chevdo Recipe In Gujarati)

Jayshree Chandarana
Jayshree Chandarana @cook_20391151

પાપડ નો ચેવડો (Papad Chevdo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 નંગસેકેલા પાપડ
  2. 1 બાઉલ રોટલી ના કટકા
  3. 4 ચમચીસેકેલાં શીંગદાણા
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1/2 ચમચીમરચું
  6. 1 નાની ચમચીદળેલી ખાંડ
  7. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેલા પાપડ ને સેકી લો.બાદ રોટલી ના કટકા ને ઘી મૂકી ધીમા ગેસ પર સેકી લો.

  2. 2

    બાદ તેમાં પાપડ ના કટકા અને શીંગદાણા નાખો બાદ તેમાં બધા મસાલા કરો અને મિક્સ કરી લો.

  3. 3

    બાદ તેને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chandarana
Jayshree Chandarana @cook_20391151
પર

Similar Recipes