રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ પાણી મિક્સ કરી હૂંફાળું ગરમ કરી લો તેમાં ખાંડ યિસ્ટ ઉમેરી 10 મિનિટમાટે મૂકી દો. યિસ્ટ એક્ટિવ થઈ જાય એટલે મેંદામાં મીઠું ઉમેરી ધીમે ધીમે પાણી ઉમેરી એકદમ નરમ લોટ બાંધી લો. 2 ચમચી બટર લઇ 10મિનિટ સુધી લોટ ને હલકા હાથે મસળતા રહો. હવે 2 કલાક માટે ઢાંકી ને મૂકી દો. લોટ ફૂલી ને ડબલ થઈ જાય એટલે ફરી મથી મસળી લો.
- 2
હવે લોટ નો લાંબો બન આકાર આપી બેકિંગ પ્લેટ માં મૂકી 25 મિનિટ માટે મૂકી દો. તેથી ફરીથી ફૂલી જાય. હવે ઑવનને 5 મિનિટ માટે પ્રિહિટ કરી લો. પછી ટ્રે ને 10-15 મિનિટ માટે 200॰પર ઑવન માં મૂકી દો
- 3
થઈ જાય એટલે બહાર કાઢી ઉપર ભીના કપડાં થી ઢાંકી દો. 20મિનિટ પછી ઠંડી થઈ જાય એટલે બ્રેડ ની સ્લાઇસ કરી દો. ઉપર ગાર્લિક બટર લગાવી ચીઝ મૂકી ઑવન માં 1-2 મિનિટ માટે ગ્રીલ કરો. અથવા તવી પર શેંકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe in Gujarati)
#week20#GA4#cookpadindia#garlicbread jigna shah -
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week4#baking આ એક એવી બેકિંગ આઇટમ છે જે બાળકોને ખુબ જ પ્રિય છે. Nidhi Popat -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
-
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
-
-
ડોમિનોઝ સ્ટાઇલ ચીઝ ગાર્લિક બ્રેડ (Dominos Style Cheese Garlic Bread Recipe In Gujarati)
Murli Antani Vaishnav -
-
-
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)
અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો. Unnati Desai -
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#week17Keyword: cheese Nirali Prajapati -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#SSR#Internationalcookindday#cookpadindia#cookpadgujrati Bhavisha Manvar
More Recipes
ટિપ્પણીઓ (2)