રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી ટામેટાં કોથમીર અને લીલા મરચાને ઝીણા સમારી લો.
- 2
હવે એક બાઉલમાં વઘારેલા મમરા લો. ત્યાર પછી તેમાં સમારેલા શાકભાજી ઉમેરો. હવે તેમાં 1/2ચમચી લાલ મરચું અને પાઉડર 1/2ચમચી મીઠું ઉમેરો. હવે તેમાં લીંબુનાં બે-ત્રણ ટીપાં નાંખી બરાબર હલાવો. હવે તેની ઉપર ઝીણી સેવ અને કોથમીરથી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2ઉતરાયણ પર અગાશી માં સુકી ભેળ બનાવવા ની અને ખાવાની ખૂબ જ મજા આવે છે, ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે Pinal Patel -
મમરા મકાઇ ભેળ (Mamra Corn Bhel Recipe In Gujarati)
#ફટાફટ #ભેળ નાના બાળકો ને મોટા બધાને ભાવે તેવી છે નાસ્તામાં ખાવાથી ફટાફટ બનાવી દીધી. Smita Barot -
-
પાપડ કોન સૂકી ભેળ(Papad Cone Dry Bhel Recipe In Gujarati)
#GA4 #Week23પોસ્ટ 1 પાપડ કોન સૂકી ભેળ Mital Bhavsar -
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
-
-
-
-
-
ચટપટી સૂકી ભેળ(,Chatpati Dry Bhel Recipe In Gujarati)
#GA4#Week26 ચાટ એક એવી વસ્તુ છે. જે નાના મોટા સૌ કોઈ ની ફેવરીટ હોય છે.આ ભેળ પિકનિક કે સાંજ નાં ભૂખ લાગી હોય તો બનાવી શકો છો. ખાખરા મિક્સ કર્યા હોવાથી વેઈટ લોસ્ટ માં પણ બનાવી શકાય છે. શીંગ દાણા નાખવાથી હેલ્ધી બની જાય છે. Bina Mithani -
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#week 26 ભેળ એવી રેસિપી છે કે જલ્દી બની જાયછે. અને ખાવામાં 😋ટેસ્ટી, ચટાકેદાર લાગે છે. થોડી તૈયારી હોય તો ઝટપટ બની જાય છે. Varsha Monani -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13034579
ટિપ્પણીઓ