ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)

ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ઉમેરી, સાકર નાખી, ગેસ પર મૂકી ધીમી આંચ ચાલુ કરી લો બરાબર હલાવી મીક્સ કરો અને સાકર ઓગળી ગયા પછી એમાં ઇલાયચી પાઉડર, કેસર અથવા ખાવાનો રંગ નાખી મિક્સ કરો અને ચાસણી માં એક ઊભરો આવે એટલે લીંબુનો રસ નાખી મીક્સ કરો અને ગેસ ની ધીમી આંચ ચાલુ રાખો.
- 2
એક બાઉલમાં મેંદો, ઘી, ઈનો નાખી, મિક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરી મીડીયમ પાતળું ખીરું બનાવો.
- 3
સાથે સાથે એક પેનમાં તેલ નાખી દો અને ગેસ પર મૂકી મીડીયમ આંચ ચાલુ કરી લો.
જલેબી નું ખીરું, પ્લાસ્ટિક કોન, કે પછી જલેબી મેકર ની બોટલ માં ભરીને ડાયરેક્ટ તેલ માં જલેબી પાડો. - 4
ક્રીસ્પી થાય ત્યાં સુધી તળો, તરત જ ચીમટા ની મદદથી, જલેબી સાકર ની ચાસણી માં નાખી દો. આવી જ રીતે બધી જલેબી તૈયાર કરો.
- 5
સર્વીંગ ડીશ માં પિસ્તા ની ઝીણી કતરણ એકસરખી ફેલાવી સજાવી દો. ગરમાગરમ જલેબી ખાવાની મજા કંઇક અલગ જ આવે છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
શું તમે જાણો છો કે જલેબી આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે?#trend#trend1#trending#week1#trending#cookpadindia#cookpadgujarati#ભારતીયમીઠાઈ Pranami Davda -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe in Gujarati)
#trend#week_1#post_1#cookpadindia#cookpad_gujજલેબી બનાવવા નો મોકો આજ સુધી નથી મળ્યો કે ક્યારે બનાવવા નું વિચાર્યું પણ નહીં. પણ કૂકપેડ નાં આ trend ના કોન્ટેસ્ટ માં વાનગી ઘણી હતી પરંતુ મેં જલેબી બનાવવા નું પસંદ કર્યું. વિચારી ને એમ થાય કે ખૂબ મેહનત નું કામ છે પણ ખરેખર એવું નથી. બસ મન અને મેહનત થી કરીએ એટલે સારું જ બને. આ મારી પહેલી જ ટ્રાયલ હતી જલેબી ની અને ઘરે થી ખૂબ જ સારા રિવ્યુ મળ્યા કે પહેલી ટ્રાયલ માં ખૂબ જ સરસ અને મસ્ત ક્રિસ્પી પણ થઈ છે. હા શેપ માં હજુ આપણે માસ્ટર નથી બન્યા પણ પ્રેક્ટિસ કરતા કરતા આવી જશે. જરૂર થી બધા ટ્રાય કરજો. બનાવી ને ખૂબ જ ખુશી મળશે. Chandni Modi -
ઈન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#ATW2#TheChefStoryWeek2Sweet Recipe ગુજરાતમાં ફાફડા સાથે ખાસ જલેબી બનાવીને પીરસવામાં આવે છે લગ્ન પ્રસંગો માં પણ જલેબી પીરસાય છે...ઘરે જ ઝટપટ જલેબી બનાવવી ખૂબ ઈન્ટરેસ્ટિંગ છે..ઘરમાં જ રહેલા ingradients માંથી જલેબી બની જાય છે અને સૌની ફેવરિટ છે. Sudha Banjara Vasani -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આજે દશેરા નો દિવસ હોય અને આપડે જલેબી ફાફડા ખાઈ એ નય એવું તો કેમ બને... તો આજે મે પણ ફટાફટ બની જાય અને ગરમ ગરમ ભાવે એવી જલેબી બનાવી છે Deepika Parmar -
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
જલેબી ફાફડા#ChooseToCook#દશેરા #વિજયાદશમી#ગુજરાતી_ફેવરેટ_ચા_નાસ્તો#જલેબી_ફાફડા#Happy_Dussera#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી મા ના હાથમાં અન્નપૂર્ણા માતા નો વાસ હતો. એમની જ પાસેથી હું રસોઈ બનાવતાં શીખી છું. ને મારા સાસુ મા ને મારી રસોઈ ખૂબ જ પસંદ હતી. મારી બંન્ને મા ને યાદ કરીને સમર્પિત કરુ છું.ગુજરાતીઓ ની દશેરા, જલેબી ફાફડા વગર થાય જ નહીં.આમેય બારેમાસ ગુજરાતી ઓ જલેબી ફાફડા ખાવાનાં શોખીન છે . પરંતુ ખાસ રવિવાર નો નાસ્તો એટલે જલેબી ફાફડા. ને દશેરા એટલે જલેબી ફાફડા .. ખરૂં ને ????મારી જલેબી તો ઠીક - ઠીક બને છે. પણ પ્લાસ્ટિક ની બોટલ ની મદદ થી હોં ..... પણ ફાફડા ની સરસ ફાવટ નથી. તૂટી જાય ને લાંબા ન બને. તો આવો તૂટયાં - ફૂટ્યાં , આડા - અવળાં ફાફડા ખાવા .. મસાલા ચા સાથે કાચા પપૈયા નો સંભારો, તળેલાં મરચાં ને કઢી સાથે ખાવાનો આનંદ માણો.. આહાહા... જલસો પડી ગયો . ખરૂં ને ?? સ્વાદ સરસ છે. ઘરમાં બધાં ને ભાવ્યાં .😊😊 મારી મહેનત સફળ થઈ.. હાશ.... 👍👍 Manisha Sampat -
-
ફરાલી જલેબી (Farali Jalebi Recipe In Gujarati)
#trend#week1#જલેબી#cookpadindia#cookpad gujarati#cookpadજલેબી કોને ન ભાવે અને ફાફડા ની સાથે સાઈડ મા જલેબી હોઇ એટલે ડીશ મા ચારચાંદ લાગી જાયપણ વ્રત અને ઉપવાસ મા જલેબી ખાવાનું મન થાય તો શું કરવું એટલે આજે હું અહીં ઉપવાસ મા ફરાલી વાનગી સાથે સાઈડ મા ખાઈ શકાય તેવી ફરાલી જલેબી ની રેસીપી શેર કરુ છુફરાલી જલેબી ખુબજ જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ ટેસ્ટિ લાગે છે Hetal Soni -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
-
કેસર જલેબી(Kesar jalebi Recipe in Gujarati)
દશેરાના દિવસે સૌથી વધારે ખાવાથી જલેબી. ઇન્સ્ટન્ટ રીતે બનાવી છે. Chandni Kevin Bhavsar -
ઈનસ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#ATW2#TheChefStory સ્વિટ બનાવવા ની થીમ આવતાં દશેરા ની તૈયારી કરી.શેઈફ સાગરજી ની બધી જ રેસીપી લાજવાબ. શીખવા નો લાભ મળ્યો. HEMA OZA -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#મોમકોઈ પણ ઉજ્જવની મીઠાસ વગર અધુરી છે... હું લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી Tejal Hiten Sheth -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#CDY જલેબી મારી બાળપણની ખૂબ ખૂબ જ ફેવરેટ વાનગી છે મારા નાની ટ્રેડિશનલ રીતે જલેબી બનાવતા તે મને ખૂબ જ ભાવતી અહીં મેઇન્ટેન ટ્રાય કરી છે તે ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય છે છતાં ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે Arti Desai -
કેસર જલેબી(kesar jalebi recipe in gujarati)
#વેસ્ટગુજરાત ના અમદાવાદ ની ફેમસ કેસર જલેબી જે જેઠાલાલ ની ફેવરીટ છે. બહુ જ સ્વાદીષ્ટ અને રસીલી કેસર જલેબી.... Avani Suba -
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah -
જલેબી(jalebi recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮જલેબી ગુજરાતી લોકોના નાસ્તામાં અચૂક જોવા મળે છે.નાના મોટા તહેવારો પ્રસંગો મા પણ જલેબી વગર અધુરૂં લાગે છે. બહારથી જલેબી લાવવા કરતા ઘરે ઝટપટ જલેબી બની જાય તો મજા પડી જાય. Divya Dobariya -
ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ2જલેબી એક એવી સ્વીટ છે ને ખમીર લાવી ને બનાવવા મા આવે છે. આજે હું ઇન્સ્ટન્ટ જલેબી ની રેસીપી શેર કરીશ..ઇન્સ્ટન્ટ રેસીપી રવા, મેંદા, ચોખા આ બધાય લોટ માંથી બનાવી શકાયઃ છે. એકલા મેંદા માંથી તથા અડધો મેંદો અને અંડધો ચોખા નો લોટ વાપરી ને પણ કરી શકાયઃ છે. 3/4 કપ ચોખા નો લોટ અને 1/4 મેંદો લઇ ને પણ બનાવી શકાયઃ છે. Khyati Dhaval Chauhan -
-
-
-
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ જલેબી (instant jalebi recipe in Gujarati)
#માઇઇબુક#post15#date24-6-2020#વિકમીલ2#post3#ઇન્સ્ટન્ટ જલેબી Varsha Karia I M Crazy About Cooking -
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)