વેજીટેબલ પૌવા કટલેસ(vegetable pauva cutlet in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા ને ધોઈને કોરા થવા રાખી દો
- 2
બધા શાકભાજી ચોપરમા જીણા ચોપ કરીલો બધો મસાલો તેમા કરી લો
- 3
પછી પૌવા મીકસ કરવા પછી મનપસંદ શેઇપ આપી ટીસયુ પેપર ઉપર થોડીવાર રહેવા દો જેથી પાણી સોસાય જાય આરીતે બધી તૈયાર કરો
- 4
હવે કડાઈ મા તેલ ગરમ કરી આછા બદામી રંગ ની તળી લો
- 5
તળેલ કટલેસ ને ટીસયુ પેપર પર રાખવી જેથી તેલ શોસાય જાય આ રીતે બધી તળી લો
- 6
તૈયાર છે ટેસ્ટી વેજીટેબલ પૌવા કટલેસ મીઠી ચટણી સાથે સર્વ કરો
- 7
નાના મોટા સૌ કોઈ ની પસંદ ઝટપટ બનતી વાનગી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પૌવા ચાટ (Paua Chaat Recipe In Gujarati)
#ફટાફટગેસ્ટ આવે ત્યારે ઝટપટ બનતો ગરમા ગરમ નાસ્તો મારા બાળકો નો ફેવરીટ નાસ્તો Maya Raja -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં શાકભાજી ખુબ સરસ આવે છે અને બાળકોને બધા શાક ખવડાવા માટે અલગ-અલગ વાનગી તો બનાવવી જ પડે ને... વડી, મહેમાન આવે ત્યારે ફરસાણ તરીકે તો મનપસંદ જ છે..#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
-
-
રવા કટલેસ
નમસ્કાર મિત્રો આપણે બટાટાની કટલેસ તો ધણી વાર ખાધી હશે હું તમને આજે રવા ની કટલેસ ની રેસિપી કહીશ... Dharti Vasani -
-
-
-
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_3#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#chinesefood આ એક ચાઇનીઝ ફુડ છે. આ ફ્રાઈડ રાઈસ મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. આમા સોસ ના ઉપયોગ વધારે કરવામા આવે છે તેથી એનો સ્વાદ મારા બાળકો ને બવ જ ભાવે છે. આ એક સ્ટ્રિટ ફુડ છે. જે આપને દરેક સ્થળ પર મડતુ જ હોય છે. મે આ ફ્રાઇડ રાઈસ રેસ્ટોરન્ટ શૈલી મા બનાવી છે. Daxa Parmar -
મુઠડી(Muthdi recipe in Gujarati)
#GA4#Week12#besanઆ મુઠડી પાંચ છ દિવસ સારી રહે છે આમા મેથી પાલક નો ઉપયોગ કયો હોવાથી હેલ્થ માટે સારી તથા બાળકો ને આ રીતે ભાજી ખવડાવી શકીએ Maya Raja -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13036216
ટિપ્પણીઓ (2)