ડોલ કેક (Doll Cake Recipe In Gujarati)

#CR
મારી દીકરી ના જન્મ દિવસ પર ચોકલેટ ઓરેન્જ કેક બનાવી. મે કોકોનટ તેલ વાપરયુ તમે બટર અથવા સનફ્લાવર તેલ પણ વાપરી શકો છો.
ડોલ કેક (Doll Cake Recipe In Gujarati)
#CR
મારી દીકરી ના જન્મ દિવસ પર ચોકલેટ ઓરેન્જ કેક બનાવી. મે કોકોનટ તેલ વાપરયુ તમે બટર અથવા સનફ્લાવર તેલ પણ વાપરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે લોયા મા મીઠું અને કાઠો મુકી પ્રી હીટ કરો. હવે મોલ્ડ મા તેલ લગાવી લોટ છાંટીને ગ્રીસ કરો.
- 2
હવે તેલ, ખાંડ, દહીં, એસેન્સ એક બાઉલમાં મિક્સ કરી દો. હવે તેમા બધી ડ્રાય સામગ્રી અને દુધ નાખતા જાવ અને કટ એન્ડ ફ્લોર મેથડથી મિક્સ કરી દો છેલ્લે બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા મિક્સ કરી રીબીન જેવુ બેટર રેડી કરો.
- 3
હવે બે મોલ્ડ મા અડધુ અડધુ નાખી ૪૫ મિનિટ સુધી બેક કરો.
- 4
હવે ટુથપીક થી ચેક કરી દો ચોંટે નહિ એટલે ગેસ બંધ કરી દો.
- 5
હવે અનમોલ્ડ કરી ઠરવા મુકો. પછી કટ કરી ડોમ શેઈપ આપી વ્હીપ ક્રીમ બીટર થી બીટ કરી ફ્રોસ્ટીંગ કરી, ઓરેન્જ ક્રશ વાપરી ૧૦ મિનિટ સુધી ફ્રીજ મા મુકો.
- 6
હવે બીજા વ્હીપ ક્રીમ મા બ્લુ કલર અને પીંક કલર નાખી પાઈપીંગ બેગ મા નાખી ડીઝાઇન કરી ડોલ સજાવી ગાર્નિશિંગ કરો. રેડી છે કોકોનટ તેલ ની ડોલ કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
કલાકંદ મોદક કેક(Kalakand modak cake recipe in Gujarati)
#GC#પોસ્ટ ૩ત્રીજા દિવસે ગણપતિ બાપ્પા નો મહાપ્રસાદ ફ્યુઝન કેક બનાવી છે. બાળકો એ બાપ્પા નો જન્મ દિવસ કેક કાપી ઉજવણી કરી. કલાકંદ અને ઓરેન્જ ફલેવર ટફલ કેક બનાવી છે. Avani Suba -
મિનિયોન ચોકલેટ કેક (Minion Chocolate Cake Recipe In Gujarati)
#PGઘઉં નો લોટ વાપરી મારા દીકરા ના જન્મદિવસ પર બનાવી. Avani Suba -
સ્ટ્રોબેરી ટફલ કેક (Strawberry Truffle Cake Recipe In Gujarati)
#FDમિત્ર દિવસ ની ઊજવણી કેક થી કરીએ, આવ ફરી જુના સ્પેશિયલ દીવસો યાદ કરીએ. Happy friendship day. Avani Suba -
-
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
સ્પાઈડર કેક(Spider cake recipe in Gujarati)
#GA4 #week14#wheat cakeમારા દીકરા ના જન્મદિવસ પર ઘઉં ની ચોકલેટ પાઈનેપલ કેક. હેલ્ધી અને ડીલીશ્યસ. Avani Suba -
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
વ્હીટ ચોકોલેટ કેક(Wheat chocolate cake recipe in Gujarati)
#noovenbakingબહુ જ સ્વાદીષ્ટ અને સોફ્ટ બને છે. Avani Suba -
વેનીલા ચોકલેટ ચિપ્સ કેક (Vanilla Chocolate Chips Cake Recipe In Gujarati)
#mrમારા સાસુજી ના બર્થ ડે પર હેલ્ધી અને ડીલીશ્યસ કેક બનાવી. ઘઉંનો લોટ વાપર્યોછે. Avani Suba -
ટુટી ફ્રુટી કપકેક(Tutti frutti cupcake recipe in Gujarati)
#AsahaikaseiIndia#bakingફાધર્સ ડે નિમિત્તે બાળકો ને કપકેક ની પાર્ટી. ખુબજ સોફ્ટ અને ટેસ્ટી બની છે. Avani Suba -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange chocolate cake recipe in Gujarati)
મને કેક બનાવી બહુ જ ગમે. તો આજે કંઈક નવું મારા બાળક ની ફેવરિટ કાર બનાવી. મે ઓવન મા બનાવી એટલે ઈન્સ્ટન્ટ બની છે. Avani Suba -
વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
#GA4 #Week14 #Wheatcakeકેક સામાન્ય રીતે મેંદા માંથી બનાવવામાં આવે છે અને મોટા ભાગે ચોકલેટ કે વેનિલા સ્પોન્જ બનાવવામાં આવે છે. મેં અહીંયા ઓરેન્જ કેક સ્પોન્જ બનાવ્યો છે. ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને અત્યારે આ કોવિડ ની પરિસ્થિતિ માં વિટામિન સી નો ઉપયોગ વધારે કરવા માટે મેં ઓરેન્જ નો ઉપયોગ કરી ને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કીડ્સ ની ફેવરિટ કેક બનાવી છે કે જેમાં મેં અલગ અલગ સામગ્રી નું કોમ્બિનેશન કરી ને અમેઝિંગ ટેસ્ટ સાથે ઓરેન્જ કેક બનાવી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
પાઇનેપલ ક્રશ કેક(Pineapple Crush Cake recipe In Gujarati)
આજે મારી બેન નો જન્મ દિવસ છે. એટલે પાઇનેપલ કેક બનાવી છે. Mala s crush વાપરી ને કેક તૈયાર કરી છે.*મારા કેક પ્રીમીક્ષ થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ગુલાબજામુન કેક(Gulabjamun cake recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૬કેક અને ગુલાબજામુન નુ કોમ્બીનેશન બહું જ સ્વાદીષ્ટ છે. મને બનાવાની બહું જ મજા આવી અને ડબલ મિઠાઈ હોય તો કોને ના ભાવે? Avani Suba -
બ્લેક કરંટ ઓરેન્જ કેક (Black Current Orange Cake Recipe In Gujarati)
#CDY૧૪ નવેમ્બર ચીલ્ડ્રન્સ ડે મારા માટે ખાસ છે☺️☺️કારણકે આ દિવસે મારી મોટી દિકરી પૂજાનો જન્મ થયો હતો☺️☺️☺️એ નાની હતી ત્યારે એને કેક બહુ જ ભાવતી. કેકને જોવે ને ખુશ થઈ જાય☺️આજે એ કેનેડા છે. એને યાદ કરીને મેં આજે કેક બનાવી છે. અમે વિડીયો કોલ કરીને કેક કાપી અને એનો જન્મદિવસ ઊજવ્યો. એ બ્લેક કરંટ ઓરેન્જ કેકની રેસીપી મુકી રહ્યો છું.☺️Happy Children’s Day💐💐💐💐☺️ Iime Amit Trivedi -
-
સ્વીસ રોલ(Swiss roll Recipe in Gujarati)
#ટ્રેડીંગમારી બેકીંગ સ્કીલ સારી થાય એટલે ફસ્ટ ટ્રાય કરી. બહુ જ ટેસ્ટી અને સ્વાદીષ્ટ બની છે. Avani Suba -
ચોકલેટ કેક (Chocolate Cake recipe in Gujarati)
#NoOvenBaking સેફ નેહા જી ની રેસીપી જોઈને મે પણ બનાવી ચોકલેટ કેક. Mitu Makwana (Falguni) -
ચોકલેટ લાવા કેક(chocalte lava cake in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_11 #વિકમીલ3 #સ્ટીમ ઘણી વખત ઘરમાં ચોકલેટ કમ્પાઉન્ડ ન હોય તો કોઈપણ ચોકલેટથી ચોકો લાવા કેક બનાવી શકાય છે મેં અહીં થોડીક ડાર્ક ચોકલેટ અને dairy milk ચોકલેટ નો ઉપયોગ કર્યો છે. Hiral Pandya Shukla -
-
એગ્લેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22ખૂબ જ સરળ અને teasty રેસિપી છે.. મારા પપ્પા ની બર્થડે પર એમને સરપ્રાઈઝ કરવા આ કેક બનાવી હતી.. Manisha Parmar -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
-
ચોકલેટ કેક (chocolet cake recipe in Gujarati)
#NoOvenBaking #NoMaida માસ્ટર શેફ નેહાજી એ ત્રીજી રેસીપી ચોકલેટ કેક તે રેસીપી ફોલ્લો કરી ને મે બનાવી ખુબજ સરસ બની છે. Kajal Rajpara -
ઓરેન્જ વેલ્વેટ કેક
#cookpadturns3આ કેક કુકપેડના જન્મ દિવસ નિમિત્તે મેં બનાવી છે જેમાં મેં ફ્રેશ ઓરેન્જનો ઉપયોગ કરી ઓરેન્જ વેલ્વેટ કેક બનાવી છે, ફોન્ડેન્ટ બનાવી તેમાંથી કુકપેડનો લોગો બનાવ્યું છે. કુકપેડ કુકીગને લગતુ એપ છે એટલે ઈટેબલ શાકભાજી અને ફળો ફોન્ડેન્ટમાંથી બનાવી સજાવ્યા છે. Harsha Israni -
એગલેસ રેડ વેલવેટ કેક (Eggless Red Velvet Cake recipe in Gujarati)
#GA4 #Week 22કેક ને જોતા જ ખાવાનું મન થઇ જાય એવી એગલેસ રેડ વેલવેટ કેક ને આ માપથી બનાવી તો સરસ બજાર જેવી જ ઘરે બની.Apeksha Shah(Jain Recipes)
-
ચોકલેટ કેક(નો ઓવન બેકીંગ)(Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBacking માસ્ટર શેફ નેહાજી એ ત્રીજી રેસીપી ચોકલેટ કેક બનાવી એ જોઇ ને મે ભી બનાવી બધા ને ખુબજ પસંદ આવી Shrijal Baraiya -
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (4)