Samosa(સમોસા inGujarati)

Samosa(સમોસા inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ તેલ મીઠુ હળદર મરચુ ધાણાજીરું ગરમ મસાલો નાખી સરખું મિક્સ કરીને પાણી થી ભાખરી જેવો લોટ બાંધવો.
- 2
આ લોટ ને થોડી વાર રહેવા દો જેથી લોટ અને મસાલા સરખા પલાળી જાય અને ભાખરી સરસ રીતે વણી શકાય.
- 3
હવે આ લોટ માંથી ભાખરી વણી ને સેકી લો. સરસ લાઇટ બદામી કલર ની ભાખરી સેકાવાની પછી તેને ઠંડી થવા દો અને ત્યારબાદ મિક્સર માં ક્રશ કરી લો.
- 4
હવે ડુંગળી ને ઝીણી સમારી લો ત્યારબાદ એક કડાઈ મા થોડું તેલ મૂકી ડુંગળી ને અધકચરી સેકી લો. તેમાં સ્વાદ મુજબ મીઠુ હળદર મરચુ ધાણાજીરું ગરમ મસાલો ખાંડ અને આમચૂર પાઉડર તથા ક્રશ કરેલી ભાખરી નો ભૂકો ઉમેરી બધું બરોબર મિક્સ કરો. સંભુસા માટે નો મસાલો તૈયાર છે.
- 5
હવે કણક બાંધવા માટે મેંદો લો તેમાં તેલ અને ડાલડાં ઘી નું મોન નાખી સ્વાદ મુજબ મીઠું નાખી સરખું મિક્સ કરો અને પાણી નાખી પરેઠા જેવો લોટ બાંધવો.
- 6
આ લોટ ના નાના નાના લુવા કરી પૂરી વનો તેમાં તૈયાર ૧ મોટી ચમચી મસાલો ભરી ઘૂઘરા કે સમોસા નો શેપ આપી દો.
- 7
આવી રીતે બધા સમોસા તૈયાર થઈ જાય એટલે તેને ધિમી આચ પર તેલ માં તરી લો. તૈયાર છે કચ્છ ના સ્પેશિયલ સમોસા/ સંભૂસાં 🙏
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
દાળ સમોસા (Dal Samosa Recipe In Gujarati)
#DR આજ મારી રેસિપી માં સ્ટફિંગ માં મે ચણા ની દાળ નો ઉપયોગ કરેલ છે જે કચ્છ બાજુ આ સમોસા વધુ લોકપ્રિય વાનગી માં ની એક છે Stuti Vaishnav -
પંજાબી આલુ પરોઠા (Panjabi Aaloo paratha in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ5 #cookpadindia આલું પરાઠા તો એવી વસ્તુ છે જે નાના અને મોટા સૌને ભાવે પણ જો તમે એક ના એક જ સ્વાદ ના પરાઠા ખાઈ ને કંટાળ્યા હોય તો આ પરાઠા જરૂર થી ટ્રાય કરજો Dhara Taank -
પાવભાજી(pav bhaji Recipe in Gujarati)
#trend પાવભાજી એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઇ મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને જેને ઘરે પણ આસાનીથી બનાવી શકાય છે. જ્યારે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે સાંજે આ ઝડપથી બની શકતી વાનગી છે. તો ચાલો જાણીએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
સમોસા એક એવું ફરસાણ છે જે ધણી બધી વેરાઇટી માં બને છે અને બધા ને બહુજ પસંદ છે. મટર સમોસા ઉત્તર ભારત નું ફેમસ ફરસાણ છે, જે મેં બનાવાની ટ્રાય કરી છે.#FFC5 Bina Samir Telivala -
પંજાબી પટ્ટી સમોસા (Punjabi Patti Samosa Recipe In Gujarati)
ચા સાથે નું પરફેક્ટ કોમ્બીશન.દસ વાગ્યા ની ચા સાથે કે ચાર વાગ્યા ની ચા સાથે ગરમા ગરમ સમોસા મળી જાય તો ડિનર પણ સ્કિપ થાય તો વાંધો નઇ..આ સમોસા માઈલ્ડ ટેસ્ટ માં થાય છે એટલે બાળકો પણ ખાઈ શકે. Sangita Vyas -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#DTR#TRO પંજાબી સમોસા નું નામ સાંભળતા જ મોંઢા માં પાણી આવી જાય . મારા મમ્મી પંજાબી સમોસા બહુજ મસ્ત બનાવતા. આની રીત હું એમની પાસે થી જ શીખી છું. આ રેસિપી હું એમને dedicate કરું છું.દીપવલી નો શુભ અવસર હોય, તો જમવા માં કઇક ફરસાણ હોય તો મઝા પડી જાય.મેં અહીયાં સમોસા સાઈડ ડીશ તરીકે મુક્યા છે જે તમને ચોક્કસ પસંદ પડશે.Cooksnap@FalguniShah_40 Bina Samir Telivala -
આલુ રોઝ સમોસા ચાટ (Aloo Rose Samosa Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati કોઈ પણ સીઝન હોય આપણે અલગ અલગ પ્રકારનાં ચાટ બનાવીએ છીએ. ચાટ નું નામ આવતા જ નાના મોટા દરેક ને મોં મા પાણી આવી જાય છે. અને ચાટ એટલે ચટપટી વાનગીઓનો સમુહ.... એમાં પણ વાત કરીએ તો સમોસા ચાટ...અલગ અલગ પ્રકારનાં સમોસા તો બને જ છે. તો આજે મેં પણ અહીં અલગ પ્રકારનાં આલુ રોસ સમોસા ચાટ બનાવ્યાં છે. Vaishali Thaker -
પીઝા પટ્ટી સમોસા (Pizza Patti Samosa Recipe In Gujarati)
#KS6 મેં આજે બાળકો ના ફેવરિટ એવા પીઝા ના ટેસ્ટ વાળા પટ્ટી સમોસા બનાવ્યા છે .જે ટેસ્ટ મા બહુ સરસ લાગે છે. Vaishali Vora -
કચ્છી સમોસા (kutchchi onion samosa recipe in Gujarati)
#સુપરશેફ૨ જનરલી સમોસા નું નામ આવે એટલે આપણે વટાણા અને બટાકા માંથી બનાવેલ સમોસા જ યાદ આવે છે.પરંતુ કચ્છ જિલ્લામાં ડુંગળી અને ચણા ના લોટ માંથી સમોસા બનાવવા આવે છે જે ખૂબ જ સરસ લાગે છે.જેને ગાંઠીયા અને સીંગ દાણા ની ચટણી સાથે સર્વ કરે છે.સંભુસા ના નામ થી ઓળખાય છે.અંજાર ના સમોસા ખૂબજ વખણાય છે. Bhumika Parmar -
સમોસા(samosa recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨#monsoonસમોસા નામ લેતા જ મોં માં પાણી આવી જાય.. એકદમ સ્વાદિષ્ટ મસ્ત ગમે ત્યારે ખાય શકાય. Rachana Chandarana Javani -
કચ્છી સમોસા (Kutchi Samosa Recipe In Gujarati)
#CT મારા શહેર અંજાર ની ફેમસ વાનગીઓ ભીખાભાઇ ની દાબેલી, રાજ અને ચામુંડાના પકવાન, ગલાબપાક,મોહનથાળ અને તુલશી સમોસા છે. જેમાંથી તુલસી સમોસા તેની બે ખાસિયત ને કારણે ખૂબ જ વખણાય છે:-એક તો સમોસાનો ખાટો મીઠો સ્વાદ અને તેની સ્પે.ઢોકળાંની ચટપટી ચટણી અને બીજી ખાસિયત એ કે આ સમોસા અઠવાડિયા સુધી ફ્રિજની બહાર પણ બગડતા નથી. Ankita Tank Parmar -
-
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#week9#fried#maidaકંઈક ચટપટું ખાવા ની ઈચ્છા હોય ત્યારે પંજાબી સમોસા બેસ્ટ ઓપ્શન છે. આ સમોસા કોઈપણ સમયે ખાઇ શકાય છે. અને જો થોડી અગાઉ થી તૈયારી કરી હોય તો ઝડપથી પણ બને છે. Jigna Vaghela -
બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati)
#GA4#Week3#puzzel word is #pakoda હેલો ફ્રેન્ડ્સ, આપણે છેલ્લા આઠ મહિનાથી કોરોના મહામારી થી સંકડાયેલા છીએ. ત્યારે બહાર નો નાસ્તો બંધ છે માટે માટે આજે દીકરીની ઈચ્છા હતી કે મને પકોડા ખાવા છે તો આજે આપની સાથે પકોડાની રેસિપી શેર કરું છું.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
છોલે બિરીયાની ઇન કૂકર
#કૂકરઆજ ના સમય માં સૌ કોઈ ને ઝડપથી બની જાય એવી વાનગી ઓ બનાવવા માં રસ હોય છે. અને એમાં પણ એક જ વાસણ માં વાનગી બની જાય એવી હોય એના જેવું રૂડું બીજું શું હોઈ શકે. Rupal Gandhi -
-
-
ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati)
#GA4#Weak10#Frozenહેલો, ફ્રેન્ડ્સ આજે સમોસાની રેસિપી તમારી સાથે શેર કરું છું જેમાં મેં સમોસા વાળીને એક દિવસ ફ્રીઝમાં રાખી બીજે દિવસે તળીને તૈયાર કરેલા છે. Falguni Nagadiya -
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
મેટ સમોસા (Mat Samosa Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_31#સુપરશેફ3_પોસ્ટ_2#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapron3#very Crispy & Crunchy સમોસા એક ઇવી ડીશ છે કે ઇ સૌ કોઈ નુ પ્રિય છે. ભારત મા કોઈ પણ સ્થળ પર જાવ સમોસા બધે જે મડતા હોય છે. પણ બધી સ્થળ પર ઇ સ્વાદ પણ અલગ અલગ હોય છે. આજે મે મેટ સમોસા બનાવયા છે જેનો સ્વાદ એકદુમ દુકાન જૈવા જ બનયા છે. મારા દિકરા ને આ સમોસા ખુબ જ ભાવે છે. કારણ કે એને સમોસા ની મેટ ડિઝાઇન ખુબ જ ગમે છે. આ મેટ સમોસા એકદમ ક્રિસ્પી અને ક્રંચી બનાવેલ છે. Daxa Parmar -
સમોસા (samosa in Gujarati)
સૌનુ પ્રિય ફરસાણ હોય તો એ સમોસા છે. કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય સમોસા નુ નામ આવે એટલે બધા ના મોમાં પાણી આવી જ જાય. તો ચાલો આ સમોસા ના ટેસ્ટ ને અકબંધ રાખીને ફક્ત નવુ રૂપ આપીએ.#વીકમિલ૩#માઇઇબુક પોસ્ટ 14 Riddhi Ankit Kamani -
બોક્સ ટાઇપ સમોસા😋😋😋
#કાંદાલસણ#એપ્રિલ ક્યારેક આપણને ચટપટું ખાવાનું મન થાય છે અને સાથે સાથે ટેસ્ટી હોય. તો આજ મેં બનાવ્યા છે બોક્સ ટાઇપ સમોસા. જે હેલ્ધી થી પણ છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
નડિયાદના પ્રખ્યાત બિહારી ના સમોસા (Nadiad Famous Bihari Samosa Recipe In Gujarati)
#CT#cookpadindia#cookpadgujaratiનડિયાદના પ્રખ્યાત બિહારી ના સમોસા Unnati Desai -
સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
3 વસ્તુ : સેન્ડવીચ, સમોસા અને ચીપ્સ. આ 3 વસ્તુ આવી છે જે બધા ને ભાવતી હોય. તો જ્યારે આ ત્રણેય વસ્તુ combine કરીને કૈંક બનાવીએ તો અફ કોર્સ બધા ને ભાવે જ. અહીં મેં સમોસા અને ચીપ્સ નો યુઝ કરીને સેન્ડવીચ બનાવી છે. જે બહુ જ tempting અને delicious લાગે છે ટેસ્ટ માં. સમોસા રેડી જ હોય તો બહુ જલ્દી બની જાય છે. મેં અહીં ચીપ્સ માં ટોમેટો flavour ની ચીપ્સ લીધી છે તમે કોઈ પણ flavour ની ચીપ્સ યુઝ કરી શકો છો.#GA4 #Week3#sandwich Nidhi Desai -
પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
ચાઇનીઝ સમોસા (Chinese Samosa Recipe In Gujarati)
#MBR5#WEEK5 આજે મે લારી પર મળે છે એવા લાંબા ચાઇનીઝ સમોસા બનાવ્યા છે જે સહેલાઇ થી બની જાય છે. Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ (4)