હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

આપડે અને બાળકો પણ ખુશી ખુશી હેલ્ધી સલાડ ખાઈ શકે એટલ નવીન રીતનું સલાડ ખુબ જ ટેસ્ટી છે.

હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)

આપડે અને બાળકો પણ ખુશી ખુશી હેલ્ધી સલાડ ખાઈ શકે એટલ નવીન રીતનું સલાડ ખુબ જ ટેસ્ટી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
૨ લોકો
  1. સલાડ નો નાનો દડો, ઘાણાં /1/2 લીલું નારિયેળ
  2. 1/2 કેપ્સીકમ
  3. ડુંગળી (ના નાંખવી હોય તો ચાલે)
  4. નાનું ટામેટું
  5. ૧/૨ ગાજર
  6. ડ્રાય ફ્રુટ-અખરોટ
  7. અંજીર કાજુના કટકા
  8. દાડમના થોડા દાંણા
  9. ટુટીફ્રુટી-શણગાર અને થોડા ગળ્યા ટેસ્ટ માટે
  10. ડ્રેસિંગ-
  11. ૧ ચમચી સીંગતેલ
  12. ચપટી મીઠું
  13. ૧/૨ ચમચી વિનેગર
  14. ડ્રેસીંગમાં-
  15. ચપટી ઓરેગાનો
  16. ચપટી રોઝમેરીના પાન

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    સલાડને હાથથી કાપીને નાના કટકા કરવા,લીલા કોપરા ને છીણી લેવું

  2. 2

    કેપ્સિકમ, ટામેટું,ગાજર, ડૂંગળી,ધાણા ને ઝીણા સુધારી લેવા

  3. 3

    એક વાટકી માં ડ્રેસિંગ બનવું
    વિનેગર,તેલ, ઓરેગાનો, રોઝમેરી,લીંબુ,સ્વાદ પૂરતું મીઠું.બરાબર હલાવી ફિણવું.

  4. 4

    હવે બધા સુધારેલ શાક એક સર્વિંગ બાઉલ માં મિક્સ કરવા. અંદર બનાવેલ ડ્રેસિંગ મિક્સ કરવું

  5. 5

    છેલ્લાં બધા ડ્રાય ફ્રુટ નાખી હલાવી લેવું.

  6. 6

    Table ઉપર મૂકતા પહેલા ધાણા n તૂટી ફ્રુટી થી શણગારી મૂકવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sushma vyas
Sushma vyas @sushfood
પર
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes