ખાટા મીઠા ચણા(khata mitha chana recipe in Gujarati)

Vaghela bhavisha @Bhavisha_13
#માઇઇબુક પોસ્ટ 16
બાળકો ને લંચબોકસ માં ભરવાં માટે બેસ્ટ ઓપ્સન છે ટેસ્ટ અને હેલ્થ માટે પણ સારું છે
ખાટા મીઠા ચણા(khata mitha chana recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ 16
બાળકો ને લંચબોકસ માં ભરવાં માટે બેસ્ટ ઓપ્સન છે ટેસ્ટ અને હેલ્થ માટે પણ સારું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ને 7/8કલાક પલાળી રાખો પછી તેનું પાણી નીતારી 5/6સીટીમાં બાફી લેવા
- 2
હવે એક પેનમાં તેલ ઉમેરી ગરમ કરી તેમાં હીંગ ચપટી જીરું આદુ મરચા ની પેસ્ટ ઉમેરી સાંતળો ત્યારબાદ તેમાં બાફેલા ચણા ઉમેરી તેમાં લાલ મરચું પાઉડર મીઠું સ્વાદ મુજબ અને હળદળ નાખી થોડું પાણી ઉમેરી થોડી વાર ચડવા દો છેલ્લે તેમાં લીંબુ નીચોવી ખાંડ ઉમેરી મીક્સ કરો 1/2મીનીટ પછી ગેસ બંધ કરી દો હવે તૈયાર ચણા ઉપર કોથમીર નાખી સાથે સાબૂદાણાની ચક્રી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખાટા ચોળા
#RB15ચોમાસામાં શાકભાજી સારા આવતા નથી ત્યારે કઠોળ એક બેસ્ટ ઓપ્શન છે અને હેલ્થ માટે પણ સારું છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ બને છે અને આજે સફેદ ચોળા બનાવ્યા છે Kalpana Mavani -
ખાટા-મીઠા ઢોકળા(khata mitha dhokal recipe in Gujarati)
#સૂપરશેફ2 #ફ્લોરસ#વિક2ઢોકળા દાળ અને ચોખા માંથી બનાવવામાં આવે છે .તેથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે. ગુજરાત માં ગુજરાતીઓને ઢોકળા બહું ભાવે છે. Parul Patel -
ખાટા મીઠા મગ (Khata Mitha Moong Recipe In Gujarati)
આજે થોડી અલગ રીત થી મગ બનાવ્યા..દર વખતે ખાટા મગ બનાવું,આજે ગોળ નાખી નેખાટા મીઠા મગ બનાવ્યા..સાથે ભાત અને મલ્ટી ગ્રેન લોટની રોટલી બનાવી છે. Sangita Vyas -
-
ખાટા-મીઠા મગ (Khata Mitha Moong Recipe In Gujarati)
લીલા મગ મેં ખાટા-મીઠા બનાવ્યા છે આમ પણ શરીર માટે ખુબ જ લાભદાયક છે મારા ઘરે દર બુધવારે આ મગ અવશ્ય બને છે Jayshree Doshi -
-
ચણા લોટ ની કળી નુ શાક(chana lot na kali nu saak recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 13 Uma Lakhani -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
કઠોળ માં પ્રોટીન ભરપૂર માત્રા માં હોય છે.એમાં મગ એતો તંદુરસ્તી માટે ઉત્તમ છે.મગ નું સેવન માંદા માણસ ને પણ સાજા કરી દે છે. Varsha Dave -
મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ15મીક્સ દાળ મસાલા ઢોકળા ટેસ્ટ માં ખૂબજ સારા લાગે છે અને હેલ્થ માટે પણ સારા પ્રમાણ માં દાળ માંથી પ્રોટીન મલે છે માટે સ્વાદ અને હેલ્થ લાજવાબ રેસિપી છે તમે પણ જરૂર બનાવજો. Dhara Kiran Joshi -
ખાટા મીઠા રાયતા મરચા (Khata Mitha Raita Marcha Recipe In Gujarati)
#WPઆ અથાણામાં ગોળ અને લીંબુ ઉમેરવાથી સ્વાદ ખુબ જ સરસ આવે છે. Hina Raj Maria -
કોરા ચણા(dry chana recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 3મેં લસણ ડુંગળી વગર ચણા બનાવ્યા છે, જે શુક્રવાર આપડે પ્રસાદ માટે બનાવતા હોય છે, માતાજી ના પ્રસાદ માટે બનતા આ ચણા મને ખુબ જ ભાવે છે.(હું ચણા પલાડુ છું ત્યારે જ કુકર માં 1 સિટી બોલાવીને પલળવા દઉ છું, જેથી ચણા 2 થી 3 કલાક માં જ રેડી થઈ જાય છે) Savani Swati -
ખાટાં -મીઠાં મગ અને ભાત (khata -mitha & bhat mag recipe in guja
#સુપરસેફ 1#શાક#માઇઇબુક post 45 Bhavna Lodhiya -
બેસન ભીંડી (Besan Bhindi Recipe in Gujarati)
#AM3#cookpadindiaબેસન ભીંડી એ ભીંડા ની સબ્જી જેને ભાવતી હોય તેના માટે એક નવું વેરીએસન છે તેમાં ચણા ના લોટ ના ખીરા ને સબ્જી માં ઉમેરી ને બનાવવા મા આવે છે જે ટેસ્ટ માં પણ બોવ સારું લાગે છે. Darshna Mavadiya -
-
પાલક ના ઢોકળા(palak na dhokal recipe in Gujarati)
#સુપરશેફ2 #ફોલર/લોટ #week2#માઇઇબુક પોસ્ટ 27 Vaghela bhavisha -
બટાકા કાંદા પૌવાં (Bataka Kanda Pauva Recipe In Gujarati)
#LB બાળકો ને લાઇટ અને ટેસ્ટી નાસ્તોલંચ બોક્શ માં આપી એ તો સ્વાસ્થય માટે સારું રહે છે. Bhavnaben Adhiya -
-
-
ખાટ્ટા ઢોકળાં (Khatta Dhokla Recipe In Gujarati)
#trend3 હું મારા મમ્મી પાસે થી શીખી છું. આ વિકેન્ડ માં બનાવા માટે બેસ્ટ છે. Amy j -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
-
વઘારેલા લીલા ચણા (Vagharela Lila Chana Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#lilachanarecipe#vagharelajinjararecipe#LunchboxRecipe આજે નાસ્તામાં લીલા ચણા બાફી,વઘારી ને બનાવ્યાં....લંચબોકસ માં લઈ જવા... Krishna Dholakia -
-
-
દૂધી ચણા દાળ નું શાક
#SSM દુધી ઠંડી અને પાણી વાળી હોય છે, શાક ઝડપથી બની જાય છે ને ટેસ્ટ માં પણ સારું લાગે છે. દૂધી સાથે ચણા ની દાળ, મરચું, ટામેટું, લસણ નાંખી ને બનાવી એ તો ઓર ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
ફણગાવેલા મસાલા ચણા (Fangavela Masala Chana Recipe In Gujarati)
#LB કઠોળ ને ફણગાવવાથી એનામાં પોષક તત્વ બે ગણું વધી જાય છે બાળકો ને નાસ્તા માટે અને મોટા માટે પણ આ ચણા ખુબ જ હેલ્ધી છે Varsha Dave -
ખાટા મીઠા રસીયા પાત્રા (Khata Mitha Rasiya Patra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
ખાટા મીઠા આંબોળીયા (Khata Mitha Amboliya Recipe in Gujarati)
કેમ છો બધા મજામાં આજે હું કેરી ની સિઝન્ માં બારપણ નું એક ફેવરિટ ચટાકેદાર ખાતું મીઠું એક ફૂટ લઈ ને આવી છું Priyanka Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13041046
ટિપ્પણીઓ