રેડ પાસ્તા(red pasta in Gujarati)

Bhakti Adhiya @cook_20834269
રેડ પાસ્તા(red pasta in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાસ્તા બાફી લો.બાફવા મા થોડું મીઠું પણ એડ કરવું.બફાઈ જાય એટલે તેમાં ૧/૨ ચમચી તેલ ઉમેરવું.એટલે પાસ્તા છુટ્ટા જ રહે.
- 2
ટામેટા ને ૫ મિનિટ બાફી લેવા.ત્યારબાદ છાલ ઉતારી ને મિક્સર મા ક્રશ કરી લેવા.એટલે પેસ્ટ રેડી થઈ જાઈ.
- 3
એક કડાઈ મા તેલ મૂકી તેમાં લસણ ની પેસ્ટ એડ કરો.ડુંગળી પણ સાંતળો.ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટમેટાંની ગેવીઉમેરી તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, મરી પાઉડર અને મીઠું નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી સાંતળો.
- 4
ત્યારબાદ તેમાં પાસ્તા ઉમેરી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. અને તેના પર ચીઝ નાખી ગરમા ગરમ સર્વ કરો. તૈયાર છે રેડ પાસ્તા....😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#goldenapron3Week22#sauce#વિકમીલ૧#માઇઇબુકપોસ્ટ ૫ Kinjal Kukadia -
-
-
-
-
-
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
જે બાળકો ડુંગળી,ટામેટા ,લસણ જોઈ ને જ પાસ્તા ખાવાની ના પાડી દે છે તેના માટે બેસ્ટ ઓપશન છે આવી રીતે સોસ તૈયાર કરી ને પાસ્તા બનાવવાનું.👍 Mittu Dave -
-
-
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવીપાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
રેડ ગ્રેવી પાસ્તા (red greavy pasta in gujarti)
#સ્નેક્સ આજે આ પાસ્તા મારા દિકરા એ બનાવ્યા છે. બહુ જ ટેસ્ટી, ચિઝી બન્યા છે. Krishna Kholiya -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેઙ સોસ પાસ્તા#RC3 Red sauce pasta ગુજરાતી રેસીપી Hiral Patel -
-
-
-
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#RC3#week3#cookpadgujarati#cookpadindia પાસ્તા એક ઈટાલિયન વાનગી છે. પાસ્તાનું નામ પડતાજ નાના બાળકો ફટાફટ ખાવા માટે તૈયાર થઈ જાય છે. પાસ્તા રેડ સોસ અથવા વ્હાઈટ સોસ અથવા તો રેડ એન્ડ વ્હાઈટ સોસ એમ પીંક સોસ માં પણ બનાવવામાં આવે છે. આજે મેં રેડ સોસમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટો પ્યુરી, ડુંગળી, લસણ અને ઇટાલિયન હર્બસ દ્વારા બનાવવામાં આવતા આ પાસ્તા ખુબ જ સરસ લાગે છે. રેડ સોસ પાસ્તા ડિનરમાં, પાર્ટીમાં, સ્નેક્સમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12963586
ટિપ્પણીઓ (2)