મિલ્કમેડબરફી(milkmaid barfi in Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#goldanapron3#week24#માઇઇબુક

મિલ્કમેડબરફી(milkmaid barfi in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldanapron3#week24#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minit
1-2 સર્વિંગ્સ
  1. 1બાઉલ મિલ્ક પાઉડર
  2. ચમચા ધી
  3. ૧ કપદળીલી ખાંડ
  4. ૧-૧/૨ કપ દુધ
  5. ૧ ચમચીડ્રાયફુટ મિકસ
  6. ૧/૨થોડુ વરખ ઉપર લગાડવા માટે વરધ ઓફસનલ

રાંધવાની સૂચનાઓ

20 minit
  1. 1

    પેન મા ધી ગરમ કરી દુધ નાખી હલાવી મિલ્ક પાઉડર ઉમેરી ધટ થાય ત્યા સુધી હલાવો

  2. 2

    પેન થી છુટુ પડે એટલે ડીશ મા ધી લગાવી/બટર પેપર લગાવી કાઠી થંડુ થવાદો કાપા પડી ઉપર ડ્રાયફુટ થી ગાઁનિશ કરી સજાવી સવ કરો

  3. 3

    તૈયાર છે મિલકમેડ બરફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes