ક્રિસ્પી બાઈટ્સ(crispy bites in Gujarati)

Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364

# માઇઇબુક # પોસ્ટ 10
ખાધાં પછી પણ કોઈ ને ખબર ના પડે કે ચીઝ વગરના બાઈટસ છે.

ક્રિસ્પી બાઈટ્સ(crispy bites in Gujarati)

# માઇઇબુક # પોસ્ટ 10
ખાધાં પછી પણ કોઈ ને ખબર ના પડે કે ચીઝ વગરના બાઈટસ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2લોકો માટે
  1. 1 વાડકીચોખા નો લોટ
  2. 1 વાડકીદહીં
  3. 2બાફેલા બટાકા
  4. 1 ચમચીઓરેગાનો, ચીલી ફલેક્સ
  5. મીઠું, ચાટ મસાલો સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પહેલા એક એક કડાઈ મા ચોખા નો લોટ અને દહીં નાખવું અને બરાબર 10મીનીટ હલાવતા રહો જયાં સુધી લોટ જેવું ના થઈ જાય.

  2. 2

    હવે તેને ઠંડુ પાડવા એક ડીશ મા 5મીનીટ માટે મૂકી દો. હવે તેમાં બાફેલા બટાકા છીણી ની મદદ થી છીણી લો.

  3. 3

    તેમા ઓરેગાનો, ચીલી ફલેક્સ,મીઠું, ચાટ મસાલો નાખી ને બરાબર હલાવી દો. ઝીણાં બારીક સમારેલી ડુંગળીઅને કેપ્સીકમ નાખવા હોય તો નાખી શકાય.

  4. 4

    હવે તેને ઓવલ કાંતો ગોળ આકાર મા વાળી દો.

  5. 5

    કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં તળી દો.

  6. 6

    તૈયાર છે આપણા ક્રિસ્પી બાઈટસ..બાળકો ને ચીઝ વગર ની વાનગી ખવડાવી હોય તો આ વાનગી ચોકકસ થી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364
પર

ટિપ્પણીઓ

Similar Recipes