ક્રિસ્પી કારેલા ભજીયા(crispy karela Recipe In Gujarati)

#contest#snacks
આપડે હંમેશા છોકરાઓ ને શું ભાવે ઇ વિચાર પેલ્લાં કરીએ. પણ આપડા ઘર નાં મોટાં ગૈઢાઓ નો પણ વિચાર કરવો પડે કે એમને શું ભાવે છે. મારા ઘરે કરેલાં નાં ભજીયા મારા સસરા ને બહુ ભાવે એટલે હું બનાવુ.તો ચાલો આપડે આજે ક્રિસ્પી કારેલા ભજીયા બનાવીએ.
ક્રિસ્પી કારેલા ભજીયા(crispy karela Recipe In Gujarati)
#contest#snacks
આપડે હંમેશા છોકરાઓ ને શું ભાવે ઇ વિચાર પેલ્લાં કરીએ. પણ આપડા ઘર નાં મોટાં ગૈઢાઓ નો પણ વિચાર કરવો પડે કે એમને શું ભાવે છે. મારા ઘરે કરેલાં નાં ભજીયા મારા સસરા ને બહુ ભાવે એટલે હું બનાવુ.તો ચાલો આપડે આજે ક્રિસ્પી કારેલા ભજીયા બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલાં ની સ્લાઈસ મા ચોખા નો લોટ, ચણા નો લોટ, મીઠું, લીંબુ નો રસ, ખાંડ,હળદળ, લાલ મરચું નાખીને મિક્સ કરો અને જરાક પાણી નો છટકારો કરો. જેટલું કોરું રાખો એટલું ક્રિસ્પી બનશે.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. પછી એમાં કારેલા લઇ છૂટાં છૂટા ભજીયા મૂકતા જાઓ અને કડક થાય ત્યાં સુધી એને ફ્રાય કરો. પછી તીખી/મીઠી ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
ક્રિસ્પી કારેલા (crispy karela recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ25તમે આ રીતે કારેલા બનાવશો તો જરા પણ કડવા નઈ લાગે... અને નાસ્તા માટે એક અલગ નવી ડીશ મળશે...એકવાર બેંગ્લોર ગયેલી ત્યારે મારી દીકરીએ આ નો ટેસ્ટ કરાવેલો. તો આજે આ સુપર શેફ 2 ની ફ્લોર ની રેસીપી માટે મેં ક્રિસ્પી કારેલા તૈયાર કર્યા છે. હેલ્ધી અને ટેસ્ટી છે. Thank you urva.... Sonal Karia -
ક્રિસ્પી કાંદા ભજિયાં (onion bhajiya Recipe In Gujarati)
#contest#snacksહમણાં વરસાદ ની સીઝન છે અને એમાં ગરમ ગરમ ભજીયા ખાવાની મજા આવી જાય. તો ચાલો આજે આપડે ક્રિસ્પી કાંદા ભજિયાં બનાવીએ. Bhavana Ramparia -
કારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા
કારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા#StuffedBittergourd#StuffedKarela#RB10 #SRJ#Week10 #SuperReceipesOfJune#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા -- મને અને મારા દિકરા ને ખૂબજ પસંદ છે . Manisha Sampat -
કારેલા ના ખલવા (Karela Khalva Recipe In Gujarati)
#EBWk 6કારેલા ના ખલવા(વિસરાતુું કાઠીયાવાડી સૂકુ શાક) Bina Samir Telivala -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar -
કારેલા ની છાલ ના મુઠીયા
#RB14#week14#કરેલા ની છાલ ના મુઠીયામે આજે કારેલા નું શાક બનાવ્યું તો તો સાથે તેની છાલ ના મુઠીયા પણ બનાવ્યા છે મારા સસરા ને બહુ ભાવે છે ને ડાયાબિટીસ માં ફાયદા કારક છે તો શેર કરું છું Pina Mandaliya -
રોટલી નો ચેવડો(roti chivda)
#contest#snacksઘણી વખત આપડા ઘરે રોટલી વધે તો એનું શું કરવું એમ વિચાર આવે. અને છોકરાઓ ને કઈક ને કઈક ચટપટું ખાવા જોઈતુ હોઈ. તો આપડે આજે રોટલી નો ચેવડો બનાવીએ. Bhavana Ramparia -
ભરેલા કારેલા નું શાક (Stuffed Karela Recipe In Gujarati)
#AM3આ સીઝન માં કારેલા નું શાક અક્સીર છે...સાદું કારેલા બધાને ન ભાવે તો ભરેલા કારેલા ખૂબ જ સરસ લાગે છે Dhara Jani -
બટેટાં નાં સ્લાઈસ વાળા ભજીયા(bataka na bhAjiya recipe in Gujarati)
#૩વિકમિલચેલેન્જ#વિક૩#ફ્રાયિંગ#માઇઇબુક#post14વરસાદ ની મોસમ હોઈ અને એમાં પણ ગરમા ગરમ ભજીયા ખાવા મળે તો મજ્જા પડી જાય. તો ચાલો આજે આપડે બટેટાં નાં પથરી વાળા ભાજી બનાવીએ. Bhavana Ramparia -
કારેલા નું ભરેલું શાક (karela nu bharelu shak recipe in Gujarat
#SVC કારેલા નું નામ સાંભળી ને જ તે કડવા હોવાં નાં કારણે લોકો તેને પસંદ નથી કરતાં. પણ જો આ કારેલા ને સ્વાદિષ્ટ બનાવવાંમાં આવે તો મોમાં પાણી આવી જાય. સ્વાસ્થ્ય માટે ભરેલાં કારેલા વધારે સારા.અહીં છાલ સહિત કારેલા નું શાક બનાવ્યું છે. Bina Mithani -
કારેલાની છાલ ની ઢોકળી(karela chaal ni dhokali recipe in Gujarati)
#સુપરસેફ2#ફ્લોર/લોટકારેલા નું શાક બાળકો ખાતાં નથી....પણ કોઈપણ રીતે એમને ખવડાવવા માટે જો તમે કારેલા ની છાલ ની ઢોકળી બનાવી ને ખવડાવશો તો તે હોંશે હોંશે ખાઈ લેશે અને તેમને ખબર પણ નહીં પડે કે આ કારેલા ની છે.કારેલા ની છાલ અને કારેલા ડાયાબિટીસ ના પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે જે ખાંડ લેવલ ને ઓછું કરે છે, Dharmista Anand -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
ભરેલાં કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ જૂન મહિનો એટલે મીઠી મીઠી મેંગો નો મન્થ,મેંગો રસ, રોટલી સાથે ભરેલા કારેલા નું શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
ક્રિસ્પી કારેલા ની ચિપ્સ(crispy bitter gourd chips recipe in Gujarati)
#સુપરસેફ 1કારેલા ની ચિપ્સ કારેલા માંથી બનતી મારી ફેવરેટ ડિશ છે અને દર વખતે કારેલા માંથી મારા ઘરમાં બે ડીશ બને છે કારેલા ની ચટણી અને ક્રિસ્પી કારેલા...... Shital Desai -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
કારેલા ની સબ્જી (Karela Sabji Recipe In Gujarati)
#MRC#monsoonreceipઆવ રે ! વરસાદ, ઘેબરીયો પરસાદઉની ઉની રોટલી ને, કારેલા નું શાક 🙂 વરસાદ ની સિઝન માં કારેલા નું શાકખાવા થી બિમારી આવતી નથી. Bhavnaben Adhiya -
ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
#સુપરશેફ1 ઘણા લોકો ને કારેલા નું નામ સાંભડી ને જ મોં બગડી જાય! પણ કારેલા ને આ રીતે ભરીને શાક બનાવવા મા આવે તો બધા ને ખૂબ ટેસ્ટી લાગસે અને કારેલા ખાઇ લીધા એ ખબર પણ નહી પડે. જરૂર થી ટ્રાઈ કરજો આ વાનગી. Avnee Sanchania -
બ્રેડ પુડલા ઓપન ટોપ ટોસ્ટ સેન્ડવીચ(Bread Pudla open toast)
# contest#snacksપુડલા અને સેન્ડવીચ નું ફ્યુઝન એટલે આ નવી વાનગી. કઈક અલગ કરીને બનાવીએ એટલે છોકરાઓ ને ભાવે. તો ચાલો આપડે આજે બનાવીએ બ્રેડ પુડલા ઓપન ટોપ ટોસ્ટ સેન્ડવીચ. Bhavana Ramparia -
કારેલા ની સબ્જી (Karela Sabji Recipe In Gujarati)
કારેલા મારા ફેવરિટ છેહુ હંમેશા નવું શાક બનાવુ છુંમને શોખ છે કોઈ ને બી શાક ને ટ્વીસ્ટ કરીને જ બનાવુઆજે પણ મે કારેલા નુ અલગ રીતે બનાવ્યું છે રાજકોટ સ્ટાઈલ રીતે કર્યું છેતમે પણ બનાવજો ખુબ જ ટેસ્ટી લાગશે#EB#week6 chef Nidhi Bole -
બટાકા ને ડુંગળી ના ભજીયા (Bataka Dungri Bhajiya Recipe In Gujarati)
ફેવરીટ નાસ્તો #cookpadgujarati #cookpadindia #farsan #nasto #snacks #teatimesnacks #bhajia #potatononionbhajia Bela Doshi -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
કાજુ-કારેલા નું શાક
#હેલ્થી#goldenapron1st week recipeકડવા ઓસડિયા તો માઁ જ પીવડાવે બરાબર ને? તો ગુણોથી ભરપૂર એવા કારેલા ને મીઠા કાજુ સાથે મિક્સ કરી બાળકો તથા મોટા ને પણ ભાવે એવું ટેસ્ટી અને હેલ્થી એવું કાજુ-કારેલા નું શાક તમને બઘા ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
-
કારેલા નું રાઇતું(Karela Nu Raitu Recipe In Gujarati)
#સાઈડકારેલાનું શાક તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ નાના છોકરાઓ ને કારેલાનું શાક ભાવતું ન હોય તો મને વિચાર આવ્યો કે આપણે એને અલગ વેરાયટી આપીએ તો બાળકો પણ ખાઈ શકે અને મોટાઓ પણ ખાઈ શકે અને જમવામાં આપણે સાઇટ પર યૂઝ પણ કરી શકીએ તમે ને રાયતા નું ફોર્મ આપ્યો બહુ સરસ બન્યું અને મારા છોકરાને પણ બહુ જ ભાવ્યું Khushboo Vora -
ક્રિસ્પી કારેલા ચિપ્સ(Crispy Karela Chips Recipe In Gujarati)
#સાઇડઆપડે જમવામાં સાઇડ મા ઘણી વસ્તુ ખાતા હોઈએ છીએ જેમ કે વેફર, પાપડ વગેરે. આજે મેં ફ્રેશ કારેલા ની ચિપ્સ બનાવી છે જે દાળ ભાત સાથે ખાવામાં સરસ લાગે છે. અને ડાયાબિટીસ હોય એમના માટે આ ખુબજ સારું છે. Bhavana Ramparia -
More Recipes
ટિપ્પણીઓ (4)