રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપરાજગરાનો લોટ
  2. નાનું બાફેલું બટેટુ
  3. ૧ ચમચીતેલ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાઉલમાં લોટ, મીઠું,મરચું,તેલ,મેશ કરેલું બટેટુ ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો.

  2. 2

    લોટ માંથી નાનાં ગુલ્લા બનાવી પ્લાસ્ટિક ની સીટ પર પૂરી વણી ગરમ તેલમાં ક્રિસ્પી તળી લેવી.

  3. 3

    તૈયાર છે ફરાળી મસાલા પૂરી 🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes