માર્ગેરીટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#JSR
#cookpadindia
#Cookpadgujarati
માર્ગેરીટા પીઝા

માર્ગેરીટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)

#JSR
#cookpadindia
#Cookpadgujarati
માર્ગેરીટા પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપ ઘઉં નો લોટ
  3. ૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા
  4. ૧/૨ ટીસ્પૂન બેકિંગ પાઉડર
  5. ૧ ટીસ્પૂનખાંડ
  6. મીઠું સ્વાદમુજબ
  7. ૧/૨ કપ દહીં
  8. ૨ ટેબલ સ્પૂનપીઝા સૉસ
  9. ૧ ટેબલ સ્પૂનમૉઝરેલા ચીઝ
  10. ૧ ટેબલ સ્પૂનપ્રોસેસ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલ મા મેંદો, ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું & ખાંડ મિક્સ કરો... હવે દહીં & પાણી નાંખી એકદમ ઢીલો લોટ બાંધો... તેલ લગાવી એને કણસી.... ઢાંકી ને લગભગ ૨૦ મિનીટ રાખો....

  2. 2

    હવે ૧ બાજુ નોનસ્ટિક લોઢી ગરમ મૂકો & બીજી બાજુ લોટમાથી ૧ લૂવો લઇ તેને ગોળ વણી એના ઉપર કાંટા ચમચી થી ટોચી કાંણા પાડો

  3. 3

    હવે૧ બાજુ ૧ ગેસ ઉપર ૧ લોખંડ ની લોઢી ગરમ કરવા મૂકો... & બીજી બાજુ નોનસ્ટિક લોઢીમા ૧ બાજુ પીઝા સારી રીતે શેકો.... હવે લોખંડની લોઢી ઉપર નોનસ્ટીક લોઢી મૂકો..... પીઝાને ઉલટાવી ઉપર પીઝા સૉસ પાથરી... એની ઉપર મૉઝરેલા ચીઝ... & ઉપર પ્રોસેસ ચીઝ પાથરી ઉપર ઢાંકણ ઢાંકો.... ૪ મિનીટ મા માર્ગેરીટા પીઝા તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes