મોરૈયા ની દાબેલી (Moraiya Dabeli Recipe In Gujarati)

મોરૈયા ની દાબેલી (Moraiya Dabeli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાબેલી : એક મીકસર જાર માં પલાળેલો મોરૈયા, સાબુદાણા પાઉડર, મીઠું, દહીં લઈ ક્રશ કરી,ઢાંકીને 2 કલાક ગરમ જગા માં રાખવું.
- 2
દાબેલી નો મસાલો મીકસ કરી ને રાખવો.
- 3
એક પેન માં તેલ ગરમ કરી અંદર આદુ-મરચાં ની પેસ્ટ સોતે કરી, વરીયાળી,તલ, દાબેલી મસાલો,ગળી ચટણી અને બટાકા નાંખી મીકસ કરવું.મીઠું અને કોથમીર નાંખી મીકસ કરી સાઈડ પર રાખવું.
- 4
મસાલા શીંગ : એક વઘારીયા માં તેલ ગરમ કરી શીંગ ને શેકી અંદર મીઠું, આમચૂર પાઉડર અને મરી નો પાઉડર,બુરુ સાકર નાંખી મીકસ કરી, સાઈડ પર રાખવી.
- 5
સ્ટીમર ગરમ મુકવું. વાટકી ને ગ્રીસ કરવી. ઈનો ફ્રુટ સોલ્ટ નાંખી ને ખીરા ને હલકા હાથે હલાવી ને તરતજ 2 ટે સ્પૂન ખીરું એક - એક વાટકી માં ભરી 15 મીનીટ સ્ટીમ કરવા રાખવું. થઈ જાય પછી કાઠી ને ઠંડા કરવી.ઠંડી થાય પછી વાટકી માં થી દાબેલી બહાર કાઢવી.દાબેલી ને વચ્ચે થી કાપી ને સાઈડ પર રાખવી.
- 6
એસેંબલ: કટ કરેલી દાબેલી ના એક ભાગ ઉપર જ ગ્રીન ચટણી લગાડવી.ઉપર સટફીંગ મુકીને બીજા ભાગ થી કવર કરી, ગરમ તવી ઉપર તેલ મુકી બંને સાઈડ શેકી ને કડક કરવી. દાબેલી ની બધી બાજુ ફરાળી ચેવડો પ્રેસ કરવો. ગરમ દાબેલી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
દાબેલી ચાટ (Dabeli Chaat Recipe In Gujarati)
#MBR9Week9દાબેલી તો આપણે ઘણી બધી વખત બનાવી પણ હશે અને ખાધી પણ હશે આજે મેં દાબેલી માંથી ચાટ બનાવી છે જે ખરેખર ખૂબ જ ટેસ્ટી છે Bhavini Kotak -
મોરૈયા ની ફરાળી દાબેલી (Moraiya Farali Dabeli Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia ( ફરાળી) Bindi Vora Majmudar -
દાબેલી (Dabeli Recipe in Gujarati)
#CTહું આણંદ માં અને તે પણ વલ્લભ વિદ્યાનગર માં રહુ છું.વિદ્યા નગર એટલે વિદ્યા ની નગરી તરીકે ઓળખાય છે.આમ તો બહુ બધી વાનગી પ્રખ્યાત છે જેમ કે દિલીપભાઈ ના ઘૂઘરા, દાબેલી, મગ પુલાવ, મેગી વગેરે વગેરે. હું આજે મસ્તાના દાબેલી બનાવની છું અને સાથે સાથે દાબેલી નો મસાલો, લસણ ચટણી, મસાલા શીંગ અને ગળી ચટણી બધું બનાવની છું. એક વખત જરૂર ટ્રાય કરજોં. Arpita Shah -
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli)
#સુપરસેફ3 વરસાદ ની સીઝન મા બધાને ચટપટું ખાવા નું ખૂબ મન થાય તો તેમાં ભજીયા તો બધા ને ભાવે ને એમાં જો ગરમાગરમ દાબેલી પણ મળી જાય તો ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે કચ્છ ની ફેમસ દાબેલી બનાવીએ. Shital Jataniya -
કચ્છી દાબેલી (kachchhi dabeli recipe in Gujarati)
#આલુદાબેલી એ કચ્છ ની ખૂબ પ્રખ્યાત વાનગીઓ માં ની એક છે.. કચ્છ માં આવે અને દાબેલી ના ખાય તેવું તો બને જ નહી, આજે તમારી સાથે કચ્છી દાબેલી ની રેસીપી શેર કરી છે. Jigna Vaghela -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જદાબેલી નામ સાંભળીને તો મોંમા પાણી જ આવી જાય. આ ગુજરાતની દાબેલી હવે ધીમે ધીમે ગુજરાતની બહાર પણ લોકપ્રિય થઈ છે અને લોકો તેને ગુજરાતનું દેશી બર્ગર તરીકે ઓળખે છે. Street food ની પણ બહુ જ પ્રચલિત વાનગી છે. Dr. Pushpa Dixit -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha -
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#Cookpadgujrati#Cookpadindia#ff2મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવેમોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવે.મોરૈયા ની ખીર,ખીચડી,ઢોંસા,ઈડલી બનાવી ને ફરાળ માં લઇ સકાય.મે અહી ખીચડી બનાવી છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ હેલ્થી છે . Bansi Chotaliya Chavda -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી દાબેલી એ કચ્છ નુ સ્ટ્રીટ ફૂડ છે પણ આજે આ દાબેલી દેશ વિદેશ માં પણ ખૂબ પ્રખ્યાત છે.. જલ્દી અને સરળ રીતે બની જાય છે. Niyati Mehta -
ઢોકળા દાબેલી (Dhokla Dabeli Without Maida Paav Recipe In Gujarati)
#CB1#WEEK1#cookpadindiaછપ્પન ભોગની પહેલી જ મારી રેસિપી દાબેલી... નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય..અને વડી અમારી કચ્છ માંડવી ની પ્રખ્યાત વાનગી.. એટલે અવારનવાર ખાવાતી હોય... કોઈ મહેમાન આવે તો પણ દાબેલી ચખાડ્યા વિના ન મોકલીએ... ત્યારે એમ વિચાર આવ્યો કે કોઈને મેંદો ખાવાની મનાઈ હોય ત્યારે આ એક સરળ ઓપ્શન મળ્યો અને આ રીતે બનાવી જોયી... એટલી સરસ લાગી ને.. મજા આવી.. તમે પણ એકવાર ટ્રાય કરી જોજો... ક્યારેક હેલ્થ માટે પણ વિચારી આ રીતે ખાઈ શકાય... 👌🏻👍🏻😊ઢોકળા દાબેલી (without pau/maida) Noopur Alok Vaishnav -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 Week 1 છપ્પન ભોગ ફાસ્ટ ફૂડ ના ચાહકો માટે દાબેલી એક અનોખી સ્વાદિષ્ટ વાનગી છે. દાબેલી ને કચ્છી દાબેલી કહેવાય છે. દાબેલી ની શરૂઆત આશરે ૬૦ વર્ષ પહેલા ગુજરાત રાજ્ય માં કચ્છ જિલ્લા ના માંડવી માં થઈ હતી. સમય જતાં લોકો પોતાની રીતે નવા મસાલા ઉમેરતા રહ્યા અને અલગ અલગ પ્રકાર ની દાબેલી ની વાનગી આવતી રહી. Dipika Bhalla -
કચ્છી બટર દાબેલી(dabeli recipe in gujarati)
કચ્છી દાબેલી હુ મારી મમ્મી પાસેથી શીખી છું ગુજરાતમાં આવીયેને કચ્છી દાબેલી ના ખાઈએ એવું તો બનેજ નહીં આમતો કચ્છી દાબેલી આજે બધીજ જગ્યાએ જોવા મળૅ છે પણ તોય પણ કચ્છ જેવીતો ન જ થાય Varsha Monani -
દાબેલી સેન્ડવીચ ઢોકળાં(dabeli sandwich dhokala in Gujarati)
ગુજરાતી ને કોઈ પુંછે કે ઢોકળાં કેટલી જાત ના હોય? અમારા ઘર માં અમે ૧૦ થી ૧૨ જાતના અલગ-અલગ ઢોકળા ખાઈએ છીએ. એકની એક વસ્તુઓ વારે વારે કોઈ ને ખાવાનું ના ગમે, એટલે વેરીયેશન તો લાવવું જ પડે. બહું અલગ ઢોકળાં ખાઈએ એટલે સફેદ સાદા ઢોકળા નો વારો બહું ના આવે. આજે ઘર માં બધા ને પુંછીયું કે ફટાફટ સફેદ ઢોકળાં બનાવી દવું?? મારી પુત્રી તો રીતસર નું મોં બગાડવા લાગી. કે છે બીજું કશું સારું બનાવ ને!!! પતિ એ કીધું સરસ મજાની દાબેલી બનાવી લે. દાબેલી માટે ઘર માં બધું હતું, પણ બન જ નહિ. સફેદ ઢોકળા બનાવવાનું ના માંડી વાળતા મેં સફેદ ઢોકળા ની દાબેલી સેન્ડવીય બનાવી. બહું જ સરસ બની. સાચું કહું તો બધા એ ખુશી થી ખાધી. અને મેં મારા ઢોકળા ના લિસ્ટ માં એને પણ ઉમેરી લીધી. તમેં પણ આ રેસીપી બનાવો, અને નવી વાનગી નો આનંદ લો.#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
દાબેલી (Dabeli Recipe In gujarati)
ફાસ્ટફૂડ - મને બહુજ ભાવે છે દાબેલી..#goldenapron3#week11#potato#વિકમીલ1#વીક1#પોસ્ટ2#માઇઇબુક Naiya A -
-
આણંદ ની પ્રખ્યાત દાબેલી (Anand Famous Dabeli Recipe In Gujarati)
#CT#CookpadIndia#Cookpadgujaratiહું આણંદ માં રહું છું.આણંદ ની ઘણીબધી વાનગીઓ ફેમસ છે. જે બહાર વિદેશ માં પણ પ્રખ્યાત છે. એમાનજી એક વાનગી એટલે રેલ્વે સ્ટેશન ની પ્રખ્યાત મસ્તાનાની દાબેલી. જે બહુ જ પ્રખ્યાત છે. નાના મોટા સૌ ને ભાવે. હવે તો તેની અલગ અલગ શાખા પણ થઇ છે. એટલે એ હવે બસ સ્ટેન્ડ, જનતા એ પણ મસ્તાના ની દાબેલી મળે છે. એટલે જો જનતા એ શાક ને ફ્રૂટ લેવા ગયા હોય તો મસ્તાના ની દાબેલી ઘરે અચૂક લઈને જ આવીયે. મેં પણ એમની રેસિપી થી દાબેલી બનાવી છે. અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે છે. તમે પણ દાબેલી બનાવવાનો ટ્રાય કરજો. હું અહીં મારી રેસિપી મુકું છું. Richa Shahpatel -
દાબેલી ઈડલી કટકા (Dabeli Idali katka recipe in Gujarati)
#ભાત સાઉથ ઇન્ડિયન અને કચ્છની ફેમસ દાબેલી ની ફ્લેવર નુ કોમ્બિનેશન કરીને ફ્યુઝન દાબેલી ઈડલી કટકા બનાવેલ છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2અમદાવાદ ની ફેમસ રોડસાઈડ સ્નેક , જેને ખાવા માટે લાઈન લાગે છે.આ સેન્ડવીચ ટેસ્ટી સાથે સાથે બનાવામાં પણ બહુ જ ઇઝિ છે.Cooksnap@mrunalthakkar Bina Samir Telivala -
More Recipes
ટિપ્પણીઓ (11)