મસાલેદાર ચણા મસાલા(MasaleDar Chana Masala Recipe in Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

મસાલેદાર ચણા મસાલા(MasaleDar Chana Masala Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામચણા
  2. વઘાર માટે એક ચમચો તેલ
  3. ૧ નંગટમેટુ
  4. ૧ નંગમરચું
  5. મીઠું સવાદ મુજબ
  6. ૨ ચમચીખાડ
  7. ૧/૨ ચમચીલીબુ નો રસ
  8. ૧/૪ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીમરચું
  10. ૧ ચમચીઘાણાજીરૂ
  11. ૩-૪ લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ચણા ને રાત્રે ગરમ પાણીમાં મીઠું તથા ખાવા નો સોડા નાખી પલાળવા રાખી મૂકીએ.

  2. 2

    હવે એક કૂકર માં ઉપર આપેલી સામગ્રી થી વઘાર કરીએ બધા મસાલા એડ કરીએ. અને થોડીવાર સાંતળી લઈએ.ત્યારબાદ તેમાં ચણા નાખી ને ૭ સીટી મારી લો.

  3. 3

    હવે એક સવિગ બાઉલ માં મસાલેદાર ચણા મસાલા નાખી બાઉલમાં લઈ સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

Similar Recipes