ચટપટા મગ(chatpata mug in Gujarati)

Glgnasha Rajani
Glgnasha Rajani @Jignasa

# જુલાઈ

ચટપટા મગ(chatpata mug in Gujarati)

# જુલાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીમગ
  2. ૩ વાટકીપાણી
  3. 1 ચપટીમીઠું
  4. 1/2ચમચી સંચળ પાઉડર
  5. 1 ચપટીહળદર
  6. 1/2ચમચી મરચું પાઉડર
  7. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગની ધોઈને પાણી નાખી આખી રાત પલાળી રાખો

  2. 2

    સવારે ફરી એકવાર ધોઈ નિતારી લો ત્યારબાદ તેમાં મીઠું મરચું હળદર સંચળ અને લીંબુનો રસ નાંખી મિક્સ કરો

  3. 3

    સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો તૈયાર છે ચટપટા મગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Glgnasha Rajani
પર

ટિપ્પણીઓ

Similar Recipes