રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ડિશમાં બિસ્કિટ માથી કિમી કાઢી બિસ્કિટ નો ભુક્કો કરી તેના બે ભાગ કરી એક મા ચોકલેટ નો ભુક્કો કરી ઉમેરો પછી બને ભુકા મા દુધ નાખી મિક્સ કરી લુવા બનાવા
- 2
પછી તેના નાના બોલસ બનાવી ને બે ચોકલેટ વાળા બોલસ બે સાદા બોલસ લઇને જોઇટ કરી પેંડા વાળી ને માથે ટોપરા નું ખમણ છાટવુ પૈડાં તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચોકલેટ કપ કેક (chocalate cup cake recipe in gujarati)
#GA4#Week10#ચોકલેટ કપ કેક (chocalate cup cake) Mansi Patel -
-
-
-
-
-
-
-
ઓરિઓ મિલ્કશેક(Oreo MilkShake Recipe in Gujarati
તમે કાજુ મિલ્કશેક મેંગો મિલ્કશેક એમ વિવિધ પ્રકારના મિલ્કશેક પીધા હશે આજે હું એક નવું મિલ્કશેક લઈ ને આવી છું. આ એક ઑરીઓ બિસ્કીટ દૂધ ખાંડ અને બરફથી બનતી વાનગી છે.આ વાનગી એક દમ ઓછા સમયમાં બનતી વાનગી છે. જયારે ધારે મહેમાન આવે કે કિટી પાટી હોય ત્યારે તમે આને તમે વેલકમ ડ્રીક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો બનાવીએ ઑરિઓ મિલ્કશેક. Tejal Vashi -
ચોકો પેસ્ટ્રી (Choco Pastry Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
ખજુર બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#CTમારા ગ્રામ નું નામ ખંભાળિયા.અહિ નું ઘી ખુબ જ પ્રખ્યાત.અને સાથે સાથે ખજુર પણ.તો અહિ મે ઘી નો ઉપયોગ કરીને ખજુર બિસ્કિટ બનાવ્યા છે.ખુબ જ મસ્ત બન્યા છે. Sapana Kanani -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10274912
ટિપ્પણીઓ