કેળા ની કઢી(kela ni kadhi recipe in Gujarati)

Kiran Jataniya @kiran_jataniya
કેળા ની કઢી(kela ni kadhi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં માં લોટ મિકસ કરી થોડું પાણી ઉમેરી હેન્ડ બ્લેન્ડર વડે ઘટ્ટ ત્યાર કરી લો.
- 2
ત્યારબાદ એક કડાઈ મા ધી ગરમ કરવા મૂકો.થઈ જાય એટલે તેમાં મેથી દાણા રાઇ જીરું તજ લવિંગ સૂકા મરચા તમાલપત્ર તજ લવિંગ અને હિંગ નાખી દો.
- 3
ત્યારબાદ તરતજ લીમડો આદુ ની કટકી કરેલી અને મરચા ની કટકી ઉમેરી દો અને તેમાં દહીં નું ઘટ્ટ એડ કરી હલાવી લૉ.
- 4
ત્યારબાદ તેમાં ગોળ અને મીઠું નાખી થોડીવાર ઉકળવા દો.ત્યારબાદ કેળા ની કટકી કરી લૉ.અને તેમાં એડ કરી દો.અને હલાવી ને ઉતારી લો.
- 5
ત્યારબાદ તેમાં કોથમીર છાંટી દો.ત્યારબાદ તેને સર્વિંગ બાઉલ માં લઇ મે ભાત સાથે સર્વ કર્યું છે. આ કઢી જીરા રાઈસ ખિચડી બધા સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી કઢીબધાની કઢી બનાવાની રીત જુદી જુદી હોય છે.ચાલો આજે મારી સ્ટાઇલ ની કઢી બનાવીયે Deepa Patel -
લીલાં મરચાં ની કઢી(lila marcha ni kadhi in Gujarati)
#goldanapron3#week24લીલાં મરચાં ની કઢી એકદમ તીખી તમતમતી અને ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar -
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં બનતી ખાટી મીઠી કઢી.. Sangita Vyas -
-
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
રાજસ્થાની કઢી#GA4#Week25#rajasthan અહીં રાજસ્થાની કઢી ની રેસીપી બનાવી છે, રાજસ્થાની કઢી ભાત,ખીચડી અને રોટલા સાથે સર્વ કરી શકાય છે. Tejal Hitesh Gandhi -
કઢી(Kadhi recipe in Gujarati)
#GA4#week4થોડી ખાટી થોડી મીઠી આ છે ગુજરાતી કઢી એ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે છાશ અથવા દહીં અને ચણાના લોટથી બને છે. Sonal Shah -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
-
-
-
કઢી (Kadhi Recipe In Gujarati)
#RC2Week - 2WhitePost - 8કઢીYe Nayan Dare Dare Ye Kadhi Bhari Bhari....Mujeeeeee Pine Do.... Kalki Kisko Khabar.... ગુજરાતી કઢી ની વાત જ ના થાય ભૈસાબ.... એનો ખટમીઠો સ્વાદ આય.... હાય.... હાય... Ketki Dave -
કાચી કેરી ની કઢી (Kachi Keri Kadhi Recipe In Gujarati)
#AM1#week1આ કઢી ખાવામાં ખુબજ સરસ લાગે છે આને ખીચડી , પુલાવ, પરોઠા કે પછી ભાત સાથે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. Suhani Gatha -
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#goldenapron3#week24# kadhi#માઇઇબુક#પોસ્ટ૧૮ Sonal kotak -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#RC2Gujarati#week2White Recipeગુજરાતી ટેસ્ટી હેલ્થી ડીશગુજરાતી ખાટી મીઠી સ્વામીનારાયણ સફેદ કઢી daksha a Vaghela -
કઢી વિથ વેક્સ ખીચડી (kadhi with wax khichdi)
#goldenaprone3#week24#kadhi#માઇઇબુક#post24Date2-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
ભીંડાની કઢી (Bhinda ni Kadhi Recipe in Gujarati)
#સુપરશેફ1#goldenapron3 #week25 #Satvik#માઇઇબુક #પોસ્ટ૨૩આ વાનગી જ્યારે પણ ભીંડાનું શાક બચ્યું હોય એટલે સાંજે ભીંડાની કઢી બનાવવાનું નક્કી. Urmi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13133728
ટિપ્પણીઓ (3)