વેજ હાડવો (Veg Handvo Recipe in Gujarati)

Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
Rajkot

હાડવો તો આપડે ખાતાજ હોઈયે આજે મે અલગ સ્ટાઈલ થી હાડવા ને પ્રેજેન્ટ કયરુ છે.

વેજ હાડવો (Veg Handvo Recipe in Gujarati)

હાડવો તો આપડે ખાતાજ હોઈયે આજે મે અલગ સ્ટાઈલ થી હાડવા ને પ્રેજેન્ટ કયરુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બૅટર માટે
  2. ૧કપ ચોખા
  3. ૧/૨વાટકી તુવેર દાળ
  4. ૧/૨વાટકી ચણા દાળ
  5. ૨ચમચી અળદ દાળ
  6. ૨ચમચી અદૃક પેસ્ટ
  7. ૨લીલા મરચા
  8. ૧કપ છાસ
  9. ૧ચમચી મીઠું
  10. ૧ચમચી લાલ મરચુ
  11. ૧ચમચી હળદળ
  12. ૧ચમચી ગળાસ
  13. ૧ચમચી લિબુ રસ
  14. ૧/૨વાટકી દુધી ખમનેલી
  15. ૧/૨વાટકી પાલક સુધારેલી
  16. ૧/૨વાટકી કૅપસીકમ સુધારેલી
  17. ૧/૨વાટકી કોથમીર સુધારેલી
  18. ૧/૨વાટકી કોબી ખમનેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાઉલ મા ચોખા,બધ્ધી દાળ લૈ ૪કલાક માટે પલાડી ૪કલાક પછી મિક્સર મા અદૃક,લીલા મરચા નાખી વાટી લ્યો.

  2. 2
  3. 3

    પછી બૅટર મા કોબી,કૅપસીકમ,પાલક,કોથમીરી,દુધી,ગળાસ,લિબુ નો રસ,મરચુ,હળદળ નાખી મિક્સ કરી લ્યો.

  4. 4

    તવા ને ગરમ કરી પુડલા ની જેમ સ્પ્રેડ કરો તેલ નાખી સેકી લ્યો.ચટણી સાથે સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
પર
Rajkot
i m nutritionist and dietician so I try healthy and tasty recipes . I just love cooking..I had tried every cuisine when m am making food I feel very happy.
વધુ વાંચો

Similar Recipes